________________
ફળાધ્યાય ૩ જો.
૧૯૯
અ:—મધ્યમખળી ચદ્રમાની દશા હોય તે પૂર્વોક્ત સંપૂર્ણ ફળ મધ્યમ આપે છે તથા વેપારથી લાભ, મિત્ર, વજ્ર અને ઘરનું સુખ, ધર્મ કાર્યમાં બુદ્ધિ, અને કૃષિ ( ખેતી ) ના કામમાં ધાન્યના લાભ થાય છે. ૨૨૪ इंदोर्दशा स्वल्पवलस्य दत्ते कफामयं कांतिविनाशमाहुः ॥ मित्रादिवैरं जननं कुमार्या धर्मार्थनाशं सुखस्वल्पमत्र ।। २२५ ॥
અર્થ :-અલ્પમળી ચદ્રમાની દશા હાય તા ના રોગ, શરીરની કાંતિના નાશ, મિત્રાદિકાથી વૈર, કન્યાના જન્મ, ધર્મ અને અર્થના નાશ તથા સાધારણ સુખ આપે છે. રરપ इंदोर्दशा नष्टबलस्य लोकापवादभीतिं धनधर्मनाशम् ।। शीतामयं स्त्रीसुत मित्रवैरं दौस्थ्यं च दत्ते विरसान्नभुक्तिम् ॥ २२६ ॥ અ:—હીનખળી ચદ્રમાની દશા હાય તા માણુસામાં અપવાદના ભય, ધન અને ધર્મના નાશ, શીત ( ઠંડા ) રાગ, સ્ત્રી, પુત્ર અને મિત્રથી વૈર, શરીરમાં અસાવધપણુ તથા સ્વાદ રહિત અન્નનું ભાજન પ્રાપ્ત થાય છે. ૨૨૬ लग्नात्रिवित्ताय गतोऽपि चंद्रो निंद्यपि सोर्द्धं फलदो दशायाम् || याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्ण वीर्योतिशुभो निरुक्तः ॥ २२७॥ અર્થ :—ચંદ્રમા લગ્નથી ૩–૨–૧૧ સ્થાનામાં રહેલા હાય તા બળવાન જાણવા અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૨૭ भौमदशाफलम्
दशापतिः पूर्णबलो महीजः सेनापतित्वं तनुते नराणाम् ॥ जयं रणे विद्रुमहेमरत्नवस्त्रादिलाभं प्रियसाहसत्वम् ॥ २२८ ॥ અર્થ:—દશાપતિ મગળ પૂ ખળી હાય તા માણસામાં સેનાપતીપણું, સંગ્રામમાં જય, પરવાળા, સુવર્ણ, રત્ન અને વસ્ત્રાદિના લાભ તથા સાહસપણું પ્રાપ્ત થાય છે. ૨૨૮ दशापतिर्मध्यबलो महीज: कुलानुमानेन धनं ददाति ॥ राजाधिका तत्परत्वं तेजस्विता कांतिबलाभिवृद्धिम् ॥ २२९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com