SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તાજિકસારસંગ્રહ. અર્થ–મધ્યમબળી સૂર્યની દશા હોય તો પૂર્વોક્ત ફળ મધ્યમ રીતે આપે છે અને પોતાના કુળના પ્રમાણમાં માન, ગ્રામદિકને અધિકાર, આબરૂ તથા ધીરતાથી સુખાદિકને લાભ થાય છે. दशा रवेरल्पबलस्य पुंसां ददाति दुःखं स्वजनैर्विवादात् ॥ मतिभ्रमं पित्तरुजं स्वतेजोविनाशनं धर्षणमप्यरिभ्यः ॥ २२० । અર્થ:–અલ્પબળી સૂર્યની દશા હોય તે માણસોને પિતાના માણસની સાથે વિવાદ થવાથી દુ:ખ, બુદ્ધિને ભ્રમ, પિત્તનેગ, પોતાના પરાક્રમને નાશ, તથા શત્રુઓથી પરાભવ (હાર) થાય છે. दशा रवेनष्टबलस्य पुंसां नृपादिपोर्वा भयमर्थनाशम् ।। स्त्रीपुत्रमित्रादिजनैर्विवादं करोति बुद्धिभ्रममामयंच ॥ २२१ ॥ અર્થ:–હીનબળી સૂર્યની દશા હોય તો માણસને રાજાથી તથા શત્રુથી ભય, ધનનો નાશ, સ્ત્રી, પુત્ર અને મિત્રાદિકથી વિવાદ, બુદ્ધિનો ભ્રમ તથા રંગ પણ થાય છે. ૨૨૧ लग्नात्रिलाभारिनभस्थितोऊ नियोपि सोई फलदो दशायाम् ।। याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥२२२॥ અર્થ:–સૂર્ય લગ્નથી ૩-૧૧-૬-૧૦ સ્થાનમાં રહેલું હોય તો બળવાન જાણવો, તેથી કરીને તે સ્થાનમાં હીનબળી હોય તો અ૫બળીનું, અલ્પબળી હોય તો મધ્યમબળીનું, મધ્યમબળી હોય તો પૂર્ણબળીનું તથા પૂર્ણબળો હોય તે અત્યંત શુભ ફળ આપે છે. રરર चंद्रदशाफलम् इंदोर्दशा पूर्णबलस्य दत्ते शुक्लाम्बरस्रङ्मणिमौक्तिकाद्यम् ॥ स्त्रीसंगम राज्यसुखं च भूमिलाभं यशः कांतिवलाभिवृद्धिम् ॥२२३।। અર્થ:–પૂર્ણબળી ચંદ્રમાની દશા હોય તે વેતવસ્ત્ર, માળા, મણિ અને મેતી આદિન લાભ, સ્ત્રીને સમાગમ, રાજ્યથી સુખ, પૃથ્વીને લાભ તથા યશ, કાંતિ અને બળને વધારો કરે છે. રર૩ इंदोर्दशा मध्यवलस्य पूर्वमिदं फलं मध्यममेवदत्ते ॥ वाणिज्यमित्राम्बरगेहसौख्यं धर्मे मतिं कर्षणतोन्नलाभम् ।।२२४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy