________________
ફળાધ્યાય ૩ જો.
૨૬૫ વર્ષકાળના આઠમાસ્થાનના સ્વામી લગ્નથી વ્યય ૧૨, ષષ્ઠ ૬. ૨ધ્ર ૮ સ્થાનમાં મળથી રહિત રહેલા હાય તેા તેપણ મૃત્યુ કરે છે. ૧૬૬ खस्थेकुजे सूर्ययुते प्रपातः स्याद्वाहनाद्भौमपदे हिमांशोः ॥ दुःखं नृपाद्वा खगतेऽर्कपुत्रे लोहाद्भयं चेदधिकारयुक्ते ॥ १६७॥
અર્થ:—સૂર્યથી યુક્ત મંગળ દશમાસ્થાનમાં પડેલા હાય તે વાહનથી પતન થાય છે, જન્મકાળમાં મંગળ જે રાશિમાં હાય તેજ રાશિમાં ચંદ્રમા હાય તેા રાજાથી દુ:ખ થાય છે તથા અધિકારથી યુક્ત શનિ દશમાસ્થાનમાં હાય તેા લેાઢાથી ભય થાય છે. ૧૬૭ भ भयं वह्नेः प्रहारो वा नृपाद्भयम् ॥
आरे वस्थे चतुष्पद्भ्यः पातो दुःखं रुजोसृजा ॥ १६८ ॥ અ:—મંગળ આઠમાસ્થાનમાં હોય તેા અગ્નિના ભય અથવા શસ્ત્રના પ્રહાર અને રાજાથી ભય કરે છે. તથા અધિકારી મંગળ દશમાસ્થાનમાં હાય તા ઘેાડાઆદિ ચેાપગાં જનાવર ઉપરથી પડવાથી તથા કલેશ અને રક્તવિકારના રાગથી પીડા કરે છે. ૧૬૮ वित्ताष्टगेज्यो धनहा यद्यदेशोऽशुभेक्षितः || मन्दे ने दुर्वचनापवादकलिभर्त्सनम् ॥ १६९ ॥ અ:—વર્ષેશ ગુરૂ પાપગ્રહથી દ્રષ્ટ થઇને ખીજા અથવા માસ્થાનમાં હાય તા ધનના નાશ કરે છે. તથા શિને સાતમાસ્થાનમાં હાય તેા નઠારાવચન, જુઠા કલંક, કલેશ અને ધિક્કારને પામે છે. लग्नाधिपे नष्टदग्धे योषिद्वादोऽशुभान्विते ||
આ
जन्मन्यष्टमगो जीवो नाधिकारी कलिः पृथुः ॥ १७० ॥
અર્થ :—લગ્નના સ્વામી ખળથી રહિત પાપગ્રહથી યુક્ત અને અસ્તગત હાય તેા પારકી સ્ત્રીઓથી વિવાદ થાય છે. તથા જન્મકાળમાં ગુરૂ આઠમાસ્થાનમાં હોય અને વકાળમાં અધિકારથી ૨હિત હાય તે મેટા કલેશ ઉત્પન્ન કરે છે. ૧૭૦
जयः शुक्रेक्षणादुक्तः प्रत्युत्तरवशेनतु ॥
भोमेन्त्यगे धने सूर्ये वादात्क्लेशं विनिर्दिशेत् ॥ १७१ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com