________________
ફળાધ્યાય ૩ જો.
वर्षेश बुध फलम्.
सौम्येऽब्द बलवति प्रतिवाद लेख्यसच्छास्त्रसद्वयवहृतौ विजयोऽर्थलाभः ॥ ज्ञानं कलागणितवैद्यभवं गुरुत्वं राजाश्रयेण नृपता नृपमंत्रिता वा ॥ १९ ॥ અ:—બુધ ઉત્તમ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તેા વિવાદથી, લખવાના કામથી તથા શુભ શાસ્ત્ર, શુભ વ્યવહારથી વિજય અને ધનના લાભ થાય. જ્ઞાનના વધારે, હુન્નરાદિકળા, ગણિત અને વૈદક શાસ્ત્રથી ગૈારવતા મળે તથા રાજાના આશ્રયથી રાય અથવા રાજ મંત્રીપણું મળે છે. ૧૯
अब्दाधिपे शशिसुते खलु मध्यवीर्ये स्यान्मध्यमंनिखिल मेतदथाध्वानम् || वाणिज्यवर्त्तनमथात्मजमित्र सौख्यं सौम्येत्थशालवशतोऽपरथा न सम्यक् ॥ २० ॥
અ:-બુધ મધ્યમ બળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા પૂર્વોક્ત ઉત્તમ અળવાનનું ફળ સ મધ્યમ આપે છે. માને વિષે ચાલવુ પડે છે, વ્યાપાર તથા પુત્ર અને મિત્રનું સુખ મળે છે, પરંતુ શુભ ગ્રહથી ઈત્યશાલી હોય તેા ઉક્ત ફળ મળે છે. અન્યથા અશુભ ફળ મળે છે. ૨૦
॥
सौम्येऽब्दपेऽधमबले बलबुद्धिहानिर्द्धर्मक्षयः परिभवो निजवाक्यदोषात् || निक्षेपतो विपदतीव मृषैव साक्ष्यं હાનિ વવદત્તે વિત્તમિત્રઃ ॥ ૨ અર્થ:—બુધ નેષ્ટ બળવાન થઇને વ ના રાજા થયેા હાય તા ખળ તથા બુદ્ધિની હાનિ, ધર્મના ક્ષય, પેાતાના વચનથી અપમાનની પ્રાપ્તિ. નિક્ષેપ નિધાનથી ઘણીજ વિપત્તિ, જુઠી સાક્ષી પુરવાથી વિપત્તિ, બીજાના વ્યાપારમાં પેાતાના ધનની હાનિ તથા પુત્ર, મિત્ર અને ધનની હાનિ થાય છે. ૨૧
वर्षेश गुरु फलम.
जीवेऽब्द बलयुते परिवारसौख्यं धर्मोगुणग्रहिलता धनकीर्तिपुत्राः || विश्वास्यताजगति सन्मतिविक्रमाप्तिर्लाभोनिधेर्नृपतिगौरवमप्यरिघ्नम् ॥ २२ ॥
·
૧૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com