________________
૧૨૨
તાજિકસારસંગ્રહ, वर्षेश भौम फलम् .
भौमेऽब्द बलिनिकीर्त्तिजयारिनाशः सेनापतित्वरणनायकता प्रतिष्ठा ॥ लाभः कुलोचितधनस्य नमस्यता च लोकेषु मित्रसुतवित्तकलत्रसौख्यम् ॥ १६ ॥
અ:—મંગળ ઉત્તમ બળવાન થઇને વર્ષના રાજા થયા હાય તા કીર્તિના વધારા, શત્રુથી જય મળે તથા શત્રુને નાશ થાય, સેનાપતિના અધિકાર તથા રણમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, કુળને ઉચિત ધનનેા લાભ, સંસારને વિષે સાધારણ માણસેાથી નમસ્કાર કરવા યાગ્ય થાય, તથા મિત્ર, પુત્ર, ધન અને સ્ત્રીનું સુખ મળે છે. ૧૬
मध्येऽब्दपेऽवनिसुते रुधिरस्रुतिश्च कोपोधिकोझकटशस्वहतिक्षतानि || स्वामित्वमात्मगणतो बलगौरवं च मध्यं सुखं निखिलमुक्तफलं विचिंत्यम् ॥ १७ ॥
અર્થ:—મંગળ મધ્યમ મળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા કોઈ પણ પ્રકારથી લાહીના પ્રકાપ થાય, ક્રોધના વધારા થાય, શસ્ત્રના વાગવાથી ઘા પડે, પેાતાના માણસામાં પ્રધાનતા, અળ અને ગારવતા મળે તથા મધ્યમ સુખ મળે છે, આ પ્રમાણે કહેલું ફળ મધ્યમ અળવાનમાં મધ્યમજ વિચારવું. ૧૭
हीनेऽब्द सृजिभयं रिपुतस्करात्रिलोकापवादभयमात्मधियाविनाशः॥ कार्यस्य विघ्नमतिरोगभयं विदेशयानं क्षयोपनयतो गुरुदृष्टभावे ॥ १८ ॥ અઃ—મગળ નેષ્ટ બળવાન થઈ ને વર્ષના રાજા થયેા હાય તો શત્રુ, ચાર અને અગ્નિથી ભય, જુઠા ક્લંકના ભય, પેાતાનીજ બુદ્ધિથી વસ્તુના નાશ તથા કાર્યને વિષે વિદ્મ, ઘણા રાગના ભય, પરદેશગમન, તથા ઉદ્ધૃતપણાથી ધન અને કાના નાશ થાય છે. તથા ગુરૂની દૃષ્ટિ હાય તા સર્વ શુભ ફળ
આપે છે. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com