________________
૧૧૮
તાજિકસારસંગ્રહ.
वर्षेश निर्णयः जन्माङ्गपोऽब्दाङ्गपइन्थिहेशो वर्षप्रवेशे दिवसेऽभेशः ॥ निशीन्दुभेशस्त्रिगृहेश एते वर्षाधिपत्ये ह्यधिकारिणः स्युः ॥३॥
અર્થ –જન્મલગ્નપતિ, ૧, વર્ષલગ્નપતિ ૨, મુંથાપતિ ૩, દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્ય રાશિપતિ અને રાત્રિએ વર્ષ પ્રવેશ હોય તે ચંદ્રરાશિપતિ ૪ તથા ત્રિરાશિપતિ ૫ આ પાંચ વર્ષપ્રવેશને વિષે વર્ષેશ થવામાં અધિકારી હોય છે. ૩ बलीय एषां तनुमीक्षमाणः सवर्षपो लग्नमनीक्षमाणः ॥ नैवाब्दपोदृष्टयतिरेकतः स्यादलस्य साम्ये विदुरेवमाद्याः ॥४॥
અર્થ –આ પ્રમાણે પંચાધિકારીઓ મધ્યે જે ગ્રહ બહત્પચવગચકને વિષે બથી આધક હોય અને લગ્નને જોતા હોય તે તે વર્ષને રાજા થાય છે. પણ બળથી અધિક હોય અને લગ્નને ના જેતે હોય તે વર્ષને રાજા થતો નથી. જે વર્ષપ્રવેશને વિષે સર્વ ગ્રહ અથવા બે ગ્રહ સમ અર્થાત બરાબર બળવાન હોય તે તે ગ્રહોને વિષે જે ગ્રહની દષ્ટિ લગ્ન ઉપર અધિક હોય તે વર્ષનો રાજા થાય છે. જે ગ્રહ લગ્નને જેતે ના હોય તેજ ગ્રહ બળથી અધિક હોય તે પણ વર્ષને રાજા થતો નથી. ૪
गादिसाम्येप्यथ निर्बलत्वे वर्षाधिपः स्यान्मुथहेश्वरस्तु । पंचापिनोचेत्तनुमीक्षमाणा वीर्याधिकोऽब्दस्य विभुर्विचिंत्यः ॥५॥
અર્થ –જે પંચાધિકારીઓને વિષે સર્વ ગ્રહોની દષ્ટિ લગ્ન ઉપર બરાબર હોય તથા સર્વ ગ્રહ બળવાન પણ બરાબર હોય અથવા (નિવર શાનઃ) ઈત્યાદિથી હીનબળ હોય તે મુંથારાશિપતિ અર્થાત્ મુંથેશ વર્ષનો રાજા થાય છે. તથા પંચાધિકારીઓમાંથી કોઈ પણ ગ્રહો લગ્નને ના જોતા હોય તો તેમાં જે ગ્રહ બહત્યંચવગીમાં બળથી અધિક હોય તે વર્ષને રાજા થાય છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com