________________
।। ૐ શ્રી ગોરાય નમઃ ||
॥ તાનિતાસંગ્રહઃ || ( વર્ષત્રિય નિયંધ: ) ॥ ગુઝર માત્રાનુવાદ્ સંગ્રહિતઃ ॥
ફળાધ્યાય ૩ જો.
સ
मङ्गलाचरणम्.
स्वस्वाभिलाषं न हि लब्धुमीशा निर्विघ्नमीशानमुखाः सुरौघाः ॥ विना प्रसादं किल यस्य नौमि तं दुण्डिराजं मतिलामहेतुम् ॥१॥
અર્થ :—જેમના અનુગ્રહ વિના મહાદેવને આદિ લઇને દેવ સમહા પોતપોતાના મનારથાને નિર્વિગ્નતાથી પામવાને સમર્થ નથી, એવા હુંઢિરાજ ગણપતિને સજ્બુદ્ધિની પ્રાપ્તિના અર્થે નમસ્કાર કરૂં છું. ૧ जातकोदितदशाफलंयतः स्थूलकालफलदं स्फुटं नृणाम् ॥ तत्रन स्फुरति दैवविन्मतिस्तद्भुवेऽद्भफलमादिताजिकात् ॥२॥ અર્થ :જાતકશાસ્ત્રને વિષે કહેલી દશાઓનું શુભાશુભ ફળ માણસાને સ્થૂળકાળ અર્થાત્ ઘણા કાળ પર્યંત એકજ ફળ આપનારૂં સ્પષ્ટ કહ્યું છે, જેથી કરીને દૈવજ્ઞની બુદ્ધિ સ્કુરિત થતી નથી, તેટલા માટે સમયાવધિવાળું વનું સૂક્ષ્મ શુભાશુભ ફળ પ્રાચીન તાજિક ગ્રંથાના આધારથી કહું છું. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com