________________
ભાવાધ્યાય ૨ જે. व्ययस्थानगो जायते चार्कपुत्रो
व्ययो व्यग्रता क्लेशचिंतादि कष्टम् ॥ रिपूणां विनाशो भवेदर्थनाशः
શિલ્યક્ષિકા તવા હાનિ શા અર્થ –શનિ બારમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ખર્ચ, વિકળતા, કલેશ અને ચિંતાદિ કષ્ટ, શત્રુ અને ધનનો નાશ, તથા માથામાં અને નેત્રેમાં પીડા કરે છે. ૧૨
राहुफलम्. तमो लग्नगो कामिनीनां च पीडा रिपोीतिचिताव्ययं व्यग्रता च ॥ शिरोति च भूपाद्भयं मानभंग तथा नेत्ररोगं करोतीह वर्षे ॥१॥
અર્થ –વર્ષપ્રવેશમાં લગ્નસ્થાનમાં રાહુ હોય તો તે સ્ત્રીઓને પીડા, શત્રુથી ભય, ચિંતાને વધારે, ધનને ખર્ચ, ચિત્તમાં વિકળતા અર્થાત્ ઘભરાટ, માથામાં પીડા, રાજાથી ભય, માનભંગ તથા નેત્રને વિષે રોગ ઉત્પન્ન કરે છે. ૧ जनापवादं च कुटुम्बगश्चेत्तमस्तदा भूपभयं करोति ॥ नेत्रोदरव्याधिभयार्तिदोषान् धनापहारं च भयं तथाब्दे ॥२॥
અર્થ–બીજા સ્થાનમાં રાહુ હોય તો તે વર્ષમાં તે માણસની કેમાં નિંદા, રાજાથી ભય, નેત્ર અને પેટમાં પીડા, ભયથી પીડા, દોષ તથા ધનની ચોરીને ભય કરે છે. ૨ शशिविमर्दकरश्च तृतीयगो धनसुतं नरराजसमं नरम् ॥ अकुरुते पशुवाहन सुखं स्वजनपीडनमाशुकरोत्यसौ ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં રાહુ હોય તો તે ધન અને પુત્રનો લાભ, રાજાની બરાબર સુખી, પશુ અને વાહનનું સુખ, તથા સગા સબંધીઓમાં પીડા કરે છે. ૩ हिमांशो रिपुस्तुर्यगो वाहनानां विनाशं तथा भूपपक्षाद्भयं च ॥ कफाति च कष्ट तथा वायुपीडां विदेशे भ्रमं हायनेऽसौ करोति ॥४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com