SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા, કલેશ આપીડા ક ર્તિ ૧૧૦ તાનિસાસંગ્રહ. ~ ~~-~~-~--~ ~-~~-~जायास्थानगतो दिवाकरसुतः स्यादङ्गनापीडको ___ मार्गाद्भीतिकरः पशोश्च मरणं राज्याझ्यं व्यग्रता । क्लेशानां च विवर्द्धनं प्रकुरुते मिथ्यापवादं तथा देहे वायुसमुद्भवाथ जठरे पीडा भवेद्धायने ॥७॥ અર્થ:-શનિ સાતમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં સ્ત્રી શરીરે પીડા, માર્ગમાં ભય, પશુઓનું મરણ, રાજાથી ભય, ચિત્તમાં વિકળતા, કલેશને વધારે, મિથ્યા કલંક (અપવાદ), શરીરમાં વાયુની પીડા તથા પેટમાં પીડા કરે છે. ૭ निधनगो निधनं कुरुते शनिवरविमईकफार्तिजनापदम् ॥ नृपभयं धनहानिमरेभयं भवति तापकरः पवनोदयः ।।८॥ અર્થ:-શનિ આઠમા સ્થાનમાં હોય તે તે મૃત્યુ કરે, જવરની પીડા, કફને રોગ, મનુષ્યથી અપવાદ, રાજાથી ભય, ધનની હાનિ, શત્રુથી ભય, ચિત્તમાં સંતાપ તથા વાયુની પીડા કરે છે. ૮ મારિયો માથાતઃ શનિન્દ્રપાર્થર રાવિનારાનશ્ચ | कीर्ति श्रियं मानमथापि दद्यात्सहोदराणां च भयार्तिकारी ॥९॥ અર્થ:–શનિ નવમા સ્થાનમાં હોય તે તે ભાગ્યને ઉદય, રાજાથી લાભ, શત્રુને નાશ કરે છે. કીર્તિ, લક્ષ્મી અને માનને વધારો તથા સગા ભાઈઓને ભય અને દુઃખ કરે છે. ૯ गगनगः कृषिहानिकरः शनिः पशुभयं स्वजनोदरपीडनम् ॥ नृपसमं मनुजं च धनागमं प्रकुरुते क्रयविक्रयलाभकृत् ॥१०॥ અર્થ-શનિ દશમા સ્થાનમાં હોય તો તે ખેતીની હાનિ, પશુઓથી ભય, પોતાના કુટુંબીઓના પેટમાં પીડા, રાજાની સમાન સમૃદ્ધિ, તથા વ્યાપાર રોજગારને વિષે ધનને લાભ કરે છે. ૧૦ लाभस्थितो भास्करसूनुरत्र हिरण्यगोभूमिरथाश्चलाभम् ॥ अर्थागमं कीर्तिविवर्द्धनं च संतानपीडां च करोति वर्षे ॥११॥ અર્થ-શનિ અગીઆરમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં સુવર્ણ, ગાય, ભૂમિ, રથ અને ઘડાને લાભ, ધનની પ્રાપ્તિ, યશને વધારે તથા સંતાનને પીડા કરે છે. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy