________________
૧૦૮
તાકિસાનસંગ્રહ.
कवि भगो लाभकृत्स्वर्णकस्य
जयं मानवानां करोतीह वर्षे ॥ सुतानां विद्धिः सुखं राजपक्षा
द्रिपूणां विनाशं तथा मित्रवृद्धिः॥११॥ અર્થ –જેના લાભસ્થાન અર્થાત્ અગીઆરમા સ્થાનમાં શુક હોય તો તે વર્ષમાં તે માણસને સુવર્ણને લાભ, વિજય, પુત્રોને વધારે, રાજ્ય દ્વારથી સુખની પ્રાપ્તિ, શત્રુઓને નાશ અને મિત્રોનો વધારો કરે છે. ૧૧
व्ययगतभृगुजे स्यात्सद्वययो वातपिडा
रिपुजनप्रतिवादो नेत्रयोश्चापि रोगः ॥ भवति नृपभयं वै शोकमोहादिकष्टं
___ ज्वरवमनविकारी मृत्युतुल्यो नरश्च ॥१२॥ અર્થ:–બારમા સ્થાનમાં શુક હોય તો તે શુભમાર્ગમાં ખર્ચ, વાયુની પીડા, શત્રુઓની સાથે વિવાદ, નેત્રમાં રિગ, રાજાથી ભય, શોક, મહાદિ દુ:ખ, તાવ અને ઉલટીને વિકાર તથા મૃત્યુની સમાન તે માણસને અરિષ્ટ કરે છે. ૧૨
રાનિસ્ટમ્. मूर्तिस्थितो रविसुतः सुतलाभकारी
ह्युचस्थितः स्वगृहगश्च करोति वृद्धिम् ।। शेषेषु वैरिभयमाशु सवायुपीडां
जायाङ्गकष्टमथ शोकविकारकारी ॥१॥ અર્થ:—શનિ ઉચ્ચની રાશિને અર્થાત્ તુળા રાશિનો થઈને લગ્નસ્થાનમાં પડેલો હોય તો પુત્રનો લાભ કરે છે. તથા પોતાના ઘરને અર્થાત્ મકર અને કુંભ રાશિને હોય તો વધારો કરે છે. આ રાશિ વિના બીજી કોઈ રાશિને થઈને લગ્નમાં પડેલ હોયતો તે શત્રુને
ભય, વાયુની પીડા, સ્ત્રીના શરીરમાં કષ્ટ, શેક, અને વિકાર કરે છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com