________________
૯૬
તાજિકસારસંગ્રહ.
વિલાસ અર્થાત્ સ્ત્રીસભાગનું સુખ, શત્રુના નાશ, અને પુત્રના શરીરમાં પીડા કરે છે. ૧૧ व्ययस्थितश्चेत्खलु भास्करोऽसौ स्त्रीविग्रहोद्वेगकृतां घिरोगकृत् ॥ व्ययं च शीर्षोदरनेत्रपीडां करोति चिंतां रिपुभिर्विवादम् ॥ १२ ॥
અ:—સૂર્ય ખારમા સ્થાનનાં હાય તા સ્ત્રીના શરીરમાં પીડા, પગામાં પીડા, ધનના ખર્ચ, માથામાં, પેટમાં અને નેત્રામાં પીડા, ચિંતા અર્થાત ીકર અને શત્રુઓની સાથે વિવાદ કરાવે છે. ૧૨
चन्द्रफलम्.
तनुगतो ननु चेद्रजनीकरो विकलता कफक्रूज्ज्वरपीडनम् ॥ भवति पापखगान्वितदृग्यदा तनुविनाशकरो बहुलव्ययः ॥ १ ॥
અ:—જે પુરૂષની વર્ષ લગ્નની કુંડળીમાં ચંદ્રમા પહેલા સ્થાનમાં પડેલા હાય તેા ચિત્તમાં વિકળતા, કફ્ અને તાવની પીડા કરે છે. અને જો પાપ ગ્રહોથી યુકત હોય અથવા પાપ ગ્રહેાથી દૃષ્ટ હાય તા શરીરનેા નાશ તથા ખર્ચના વધારા કરે છે. ૧ कुटुंबाज्जयं मित्रपक्षाच्च लाभं धनाढ्यं धनस्थः शशांकः प्रकुर्यात् ।। रिपूणांविनाशं तथानेत्रपीडा भवेदब्दमध्ये नृपात्सौख्यकारी ॥२॥
અર્થ:—ચંદ્રમા ધનસ્થાન અર્થાત્ ખીજા સ્થાનમાં હાય તે, કુટુંબથી જય, મિત્રપક્ષથી લાભ, ધનની પ્રાપ્તિ, શત્રુઓનો નાશ, નેત્રામાં પીડા તથા રાજાથી સુખની પ્રાપ્તિ કરે છે. ર तृतीये स्थितः शीतर श्मिर्यदास्यात्तदासोदराणां भवेत्सौख्यकारी ॥ धनाप्तिं च पुण्योदयं गुप्तसौख्यं प्रतिष्ठाविवृद्धिं करोतीहवर्षे ॥ ३ ॥
અ:—ચંદ્રમા ત્રીજા સ્થાનમાં પડેલા હાય તા તે વ માં ભાઇઓથી સુખની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, પુણ્યના ઉદય અને ગુપ્ત સુખ તથા પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરે છે. ૩ शशाङ्के चतुर्थे च भूषाज्जयः स्यात्कृषेः कर्मणांलाभवान्स्यात्सुखीच ॥ धनाप्तिःक्रयेविक्रयेचाब्दमध्ये सुखंवाहनानां रिपोर्नाशनंच ॥ ४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com