________________
ભાવાધ્યાય ૨ જે.
રાજા તથા મિત્ર પક્ષથી જય, પોતાના પૈસાને લાભ, તથા કયવિકય વ્યવહારમાં પણ ધનને લાભ કરે છે. ૬ कलत्रेऽर्कसंस्थे कलत्रांगपीडा स्वकीयांगपीडा तथा तदशायाम् ।। शिरोतिश्च मार्गाद्भयवै विवादो गुदेपादयोः पीडनं वर्षमध्ये ॥ ७ ॥
અર્થ –સૂર્ય સાતમા સ્થાનમાં હોય તે વર્ષપ્રવેશમાં તથા તેની દશામાં સ્ત્રીના શરીરે તથા પિતાના શરીરે પીડા, માથામાં પીડા, માર્ગમાં ભય, વિવાદ, તથા ગુદા (ગાંડ) અને પગમાં પીડા કરે છે. रवी चाष्टमे बंधुदुःखं च कष्ट यशोपद्रवो व्याधिशोकं धनातिः ॥ कलत्रांगपीडा सुतस्यांगरोगोत्रणं वातपीडा भवेद्वर्षमध्ये ॥ ८ ॥
અર્થ–સૂર્ય આઠમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ભાઈઓનું દુ:ખ, શરીરમાં પીડા, યશની હાની, વ્યાધિ, શક, (દીલગીરી) ધનને નાશ, સ્ત્રીના શરીરમાં પીડા, પુત્રના શરીરમાં પીડા, તથા પિતાના શરીરમાં ત્રણ અર્થાત્ ફેલ્લા અને વાયુ પ્રકોપ કરે છે. ૮ પસ્થિતોડશ સોરાના વિદ્ધની . धर्मप्रदो राज्ययशःप्रदः स्यात्तद्वर्षमध्ये स्वदशां गतश्चेत् ॥ ९ ॥
અર્થ:–સૂર્ય નવમા સ્થાનમાં હોય તો વર્ષમાં સૂર્યની દશામાં ભાઈઓને કષ્ટ, કલેશને વધારે, ધર્મને વધારે, અને રાજ્ય તરફથી યશ મળે છે. ૯ यदा दिनेशो गगनाश्रितः स्याद्राज्यार्थदो मानविवर्द्धनश्च ॥ हिरण्यभूम्यंबरलाभकारी चतुष्पदांगेषु रुजोविद्धिः ॥१०॥
અર્થ–સૂર્ય દશમા સ્થાનમાં હોય તે રાજાથી ધનને લાભ, અને માનને વધારે થાય છે, સુવર્ણ, ભૂમિ, તથા સુંદર વસ્ત્રોને લાભ, અને પશુઓને પીડા કરે છે. ૧૦ रवौ लाभगे लाभकारी नृपःस्याद्धनाप्तिश्च धान्यांबरवै हिरण्यम् ॥ विलासादिसौख्यं रिपूणांविनाशः सुतस्यांगपीडा भवेदत्रवर्षे ॥११॥
અર્થ સૂર્ય અગીઆરમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં રાજાથી લાભ, ધનની પ્રાપ્તિ, ધાન, વસ્ત્ર, અને સુવર્ણની પ્રાપ્તિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com