________________
(૪૮) ઉપવાસ પારવા માટે સૂરે ઉગ્ગએ અબ્બડું પચ્ચખાણ કર્યું તિવિહાર પોરિસિ, સાઢપોરિસિ. (સૂરે ઉગ્ગએ પુરિમઢ) મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું, પાણહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ, કિષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.
(પછી મુઠીવાળી એક નવકાર ગણવો.) એકાસણું-બિયાસણું- આયંબિલ પારવા માટે
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પોરિસિં, સાઢપોરિસિં (સૂરે ઉગ્ગએ પુરિમ અવઢ) મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું. ચોવિહાર (*આયંબિલ) એકાસણું, બિયાસણું પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ સોહિએ, તિરિ, કિટ્ટિ, આરાહિએ, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં..
(પછી મુઠીવાળી એક નવકાર ગણવો.) ઈતિ પચ્ચક્ખાણ પારવાની વિધિ એકાસણું કર્યા પછી ૫ મા પૃષ્ટ ઉપરથી ઈરિયાવહિ કરી પાછળ ૪૩માં પાના મુજબ જગચિંતામણિનું ચૈત્યવંદ્મ જયવીયરાય સુધી કરવું
પડિલેહણ કરવાની વિધિ પ્રથમ ૫ મા પૃષ્ટ ઉપરથી ઈરિયાવહિ કરી પ્રગટ લોગસ્સ કહી ખમાસમણું દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પડિલેહણ કરું?
* જે પચ્ચકખાણ કર્યું હોય તે બોલવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com