________________
(૪૧)
(પછી જય વીયરાય કહેવા) જયવીયરાય જગગુરુ હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિવ્યેઓ મગાણુસારિઆ ઇલ સિદ્ધિ ।।૧।। લોગવિરુદ્ઘચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણં ચ, સુહગુરુજોગો, તર્વ્યયણ સેવણા આભવમખંડા ।।૨।। ઇચ્છામિ ખમાસમણો વંદિ` જાવણિાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છે. બાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં દુ:ખ દોહગ જાવે ।।૧।। આચારજ ગુણ છત્રીસ, પચવીસ ઉવજ્ઝાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવ સુખ થાય ॥૨॥ અષ્ટોત્તર સત ગુણમલીએ, ઇમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિતસાર ।।।। જં કિં ચિ નામ તિર્થં, સન્ગે પાયાલિમાણસે લોએ, જાઈં જિણબિંબાઈઁ, તાર્થે સવ્વાર્થે વંદામિ ॥૧॥ નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં ।।૧।। આઇગરાણં તિત્થરાયણં સયંસંબુદ્ધાણં ।।૨। પુરિમુત્તમાણં પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆ પુરિસવરગન્ધહત્થીણું ॥૩॥ લોગુત્તમાણં લોગનાહાણં લોગહિઆણં લોગપઇવાણું લોગપોઅગરાણું ॥૪॥ અભયદયાણં ચક્ખ઼ુદયાણં મમ્ગદયાણં સરણયાણં બોહિયાણં
।।પણા ધમ્મયાણં ધમ્મદ્રેસયાણં ધમ્મનાયગાણું ધમ્મસારહીણં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com