________________
(૪૦)
– – – – – – – –– (આ અથવા બીજું કોઈ પણ સ્તવન કહેવું.)
સ્તવન આજ મહારા પ્રભુજી સામું જુઓને
સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યો,
રૂઠડાં બાલ મનાવો, મોરા સાંઈ રે.. આજ૦ ૧ પતિતપાવન શરણાગત વચ્છલ
એ જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નવિ મુકું,
એહિજ માહરો દાવો.મોંસા..આજ૦ ૨ કબજે આવ્યા સ્વામિ હવે નહિ છોડું,
જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ,
તેહી જ દાવ બતાવો. મોસાંબે...આજ૦ ૩ મહાગોપ ને મહાનિર્યામક,
એવા એવા બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતા,
ઘણું ઘણું શું કહેવરાવો રે. મોસાં... આજ૦ ૪ જ્ઞાનવિમલગુણનો નિધિ મહિમા,
મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી,
અહનિશ એહિ દિલ ધ્યાવો. મોસાં....આજ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com