SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) -મિત વાળ માણવા કિ . સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમક્તિ ધાર; ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર તા. તપ તો સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ પા તે માટે ભવિ તપ કરીએ, સર્વ સદ્ધિ મળે સાર; વિધિશું એ આરાધતાં, પામી જે ભવ પાર Iકા. શ્રી જિનવર પૂજા કરો, ત્રિકશુદ્ધિ ત્રિકાલ; તેમ વળી શ્રુતજ્ઞાનની, ભકિત થઈ ઉજમાળ Iણા. પડિક્કમણાં બે ટંકના, બ્રહ્મચર્યને ધરીએ; જ્ઞાનીની સેવા કરી, સહેજે ભવજળ તરીએ તો ચૈત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નવકાર; મૃતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર /લા જે કિંચિ નામતિન્દુ, સચ્ચે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ બિંબાઈ તાઈ સબાઈ વંદામિ Im નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧૫ આઈગરાણ તિસ્થરાયણ સયંસંબુદ્વાણ ગરમા પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણ પુરિસવરપુંડરીઆણુ પુરિસવરગન્ધહસ્થીર્ણ ૩ લોગુત્તરમાણે લોગનાહાણ લોગડિઆણં લોગઈવાણ લોગપો અગરાણ III અભયદયાણં ચકખુદયાણં મમ્મદયાણં સરણદયાણ બોહિયારું I/પા ધમ્મદયાણ ધમ્મદેસયાણં ધમ્મનાયગાણ ધમ્મસારહીણું ધમ્મવરચારિતચક્કવઠ્ઠીર્ણ દા અપડિહય-વરનાણ-દંસણ-ધરાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035281
Book TitleSutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Original Sutra AuthorN/A
AuthorVijaynityanandsuri,
PublisherChinubhai Shantilal Doshi
Publication Year1996
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy