________________
કુંથું અરં ચ મહ્નિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિકનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ાજા એવું મને અભિથુઆ, વિય-સ્ય-મલા-પહાણજર-મરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ પા કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરૂષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિંતુ દા ચંદસુ નિમ્મલયરા, આઈચ્ચેનુ અહિય પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ છા ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીરિઆએ મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું શ્રી અક્ષયનિધિતપ - આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઈચ્છ.
(પછી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.)
ચૈત્યવંદન શાસન નાયક સુખ કરણ, વર્ધમાન જિનભાણ; અહિનિશ એહની શિર વહું આણા ગુણમણિ ખાણ II તે જિનવરથી પામીયા, ત્રિપદી શ્રી ગણધાર; આગમ રચના બહુવિધ, અર્થ વિચાર અપાર રા તે શ્રી શ્રુતમાં ભાખિયાએ, તપ બહુવિધ સુખકાર; શ્રી જિન આગમ પામીને, સાધે મુનિ શિવસાર એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com