SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેમના શાસ્ત્રો વિરૂદ્ધ બેલનાર કે લખનાર ન નીકળે અને તમારામાં એક સાર ન નીકળે. કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ ઈત્યાદિ ચિરંજીવ મહર્ષિઓ માટે મનગમતું લખનારા બીજ બળ્યા દેખાય છે. દીગમ્બરે તીથીને માટે અનેક પ્રયત્ન દ્વારા અંકુશ મેળવવા નિરંતર કટિબદ્ધ રહે છે અને તમે રક્ષણ કરવા પણ કાયર બને છે અને કહે છે કે હવે એ પૂજા કરે તેયે શું અને આપણે કરીયે તોયે શું? એમનામાં એક વિરૂદ્ધ નહિ, તમારામાં એકે અનુકુળ નહિ. દેવ, ગુરૂ અને ધર્મમાં મરજી મુજબ ફેરફાર કરવા એ દેશકાળને અર્થ નથી. અપવાદને નિયમ પણ લાગુ પડે નહિ. અપવાદ છે પણ અપવાદ પણ શા માટે હોય છે? જે ઉત્સર્ગને પુષ્ટિ કરે. શેઠનો મુનિમ હાય, લાખેનો વહીવટ કરતે હાય, શેઠની સહીની પણ જરૂરત ન હોય પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી મુનિમના વહીવટ અને છુટથી પેઢીના અંગનું કાર્ય થતું હોય ત્યાં સુધી જ. મુનિમ પિતાના ઘરને માટે પાંચ રૂપીયાનીજ ચીજ લાવીને પેઢીના ચોપડે ખર્ચ ખાતે ઉધારે તે તે મુનીમ શેઠની છુટોને લાભ લઈ શક્ત નથી. ત્યારે સમજે કે જે છુટ હતી તે પણ પેઢીના લાભ માટે, વ્યક્તિના સ્વાર્થ માટે નહિ જ. એવી જ રીતે અપવાદ, ઉત્સર્ગ કંઈ અને અપવાદ કંઈ એ ન ચાલે વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy