SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ “હરિગીત છંદ 9 ત્રણ લોકમાં ગુરૂદેવના, ગુણગાન હેજે થઈ રહ્યા, પાવન થયા તે સર્વ, જે વિના શરણે ગઇ: * ગુરૂદેવ ચરણે સેવતાં, નિજ આત્મ-લબ્ધિ લાભીએ, ગુરૂદેવ કેરું નામ, “ આમારામ ” દે આરામને-૭. પંજાબી ક્ષત્રીય વિર એ, શાસન ધુરંધર શ્રી સૂરિ; તમારને પ્રતિબદ્ધતા, પરઆઈ જીવ ય સૂરિ, તપમૂર્તિ ત્યાગ વિરાગમય, શું શાંત રસ અવતાર એ ? તસ્વનિર્ણય બંધના, ગ્રંથ ર ઉપકાર એ-૮. ચારિત્ર્યના ચૂડામણિ, સમ્રાટુ શાસનના અહે! બુ પંચાવન પ્રભુ, કરૂણા તણું મૂર્તિ કહે: પરના વેરા, કુતીર્થિવાદી ગજ મદ કેશરી, વરશાસન નભ દિવાકર, વંદના હો ભૂરિ ભૂરિ– ૯. પૂજ્ય સાધુ વર્ગની, જે આજ સંખ્યા દેખીએ, ગુરૂદેવને ઉપકાર એ, ત્યાં તત્ત્વ દીક્ષા પેખીએ; જ્યાં જ્યાં ગુરૂજી વિચર્યા, ઉપદેશ દીક્ષા ત્યાગને, મહાવીર કેરા શાસને, યે વાયદે વૈરાગ્યને–૧૦. શાસનેતિ અતિ કરી, સૂરિ બાલ બ્રહ્મચારી હતા. ઉપસર્ગ પરિષહ સહન વહને, અડગમૂર્તિ એ હતા; અગણિત ગુણ ગુરુદેવના, સંક્ષિપ્ત છંદ પ્રબંધમાં, શાસનપ્રભાવક શ્રી સરિઝ, ચરણ ભિક્ષુક વંદના-૧૧ ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy