SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સિદ્ધજ છે. જે જમાના આખાએ મૃત્તિ –આકાર સાથે લીલા કરી રહ્યો છે, આકાર મળે તા આકારોના દુરૂપયોગ કરી રહ્યો છે, એમાંજ જગત આગળ વધી રહ્યું છે એમ માને છે, તે જમાનામાં એ મૂર્તિ માનવાની ના કહેવી એ કેવળ કદાહજ છે—મૂર્તિની ભલે ના કહેવાય પણ ચિત્ર-ફેટે તે પ્રમાણાતીત ને તેના ઉત્કર્ષ માટે તે કેમેરાદિ અનેક ઢળાએ કાને ગ્રાફ અને સીનેમેટાગ્રામાં તે જગત ઘેલુ આ બધું શું છે ? મૂર્તિની ના પાડનાર પાકીટમાં–લાકીટમાં કે કાટ જાકીટમાં-જરૂર એકાદ ફાટા તા ખરોજ. ત્યાં પ્રેમઆદર મળ્યુંએ— .. 2 પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમા ( મૂત્તિ ) માંજ વાંધા એજ મહેદાશ્ચર્ય અગર મહદ્ દુર્ભાગ્ય-કિમહુના મૂર્તિ આરાષ્યજ છે. શ્રી જિનપ્રતિમા શ્રી જિનસટશ છે. દલીલેામાં નિર્ત્તર થતાં કેટલાક કુતર્કવાદીએ હિંસા વિગેરેની વાતા લાવે છે. હિંસા અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર અગર સમજ્યા છતાં કદાગ્રહ ખાતરના એ અધા ફાંફાં છે. એવા વિશધ દર્શાવનારાએ મૂર્તિપૂજા શિવાયની તેવાજ વિરાધવાલી તમામ પ્રવૃત્તિ આચરી રહેલ હાય છે જેની સિસાંસા લખતાં તે ખાસ એ વિષયના આ ગ્રંથ ખની જાય. એ વિષય પરત્વે ઘણું લખાયું છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથા જોવા જેવા કે—ઉપાધ્યાયજી શ્રીમદ્ યશેાવિજયજી કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy