SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ अकर्णस्य कर्णे कथं गीतनादः .. अपादस्य पादे कथं मे प्रणामः અર્થ–જેને કંઠ ન હોય તેને પુષ્પમાલા પહેરાવવી કયાં? નાસિકા વિના ધુપ-ગંધ સમય શી રીતે ? કાન વગર ગીત-સંગીત સંભળાવાય છેને ? ચરણ વગર પ્રણામ (વંદન) ક કરવા ? ત્યારે ભેજરાજાએ પૂછયું—“ ત્યારે મારી આજ્ઞા વિના તમે ઋષભદેવની પૂજા કેમ કરી ?” ધનપાલે તરતજ સ્પષ્ટત્યાં સંભળાવી દીધું કે “આપે મને દેવની પૂજા કરવાની આજ્ઞા કરી હતી અને તે દેવપણું તો મેં શ્રી રાષભદેવભગવાનમાં જોયું. એ મૂર્તિ દ્વારા અનુભવ્યું. તેથી મે તેમની પૂજા કરી. ” માલિની प्रशमरस निमग्नं, दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनि संग शुन्यः। करयुगमपियत्ते शस्त्र संबंध वंध्यं, तदसि जगति देवो वीतराग स्त्वमेव ॥ અર્થ–જેમનાં બે નેત્રો સમતારસમાં નિમગ્ન છે, જેમનું વદનકમલ પ્રસન્ન છે, જેમને ઉત્સગ (ળ) રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy