SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુરત ચૈત્ય પરિધાટી. :: પ્રકરણ ૧ લું :: —સુરત ચાર્યાશી તાલુકાનું તાપી નદીને તીરે આવેલું મુખ્ય શહેર સુરત ( સુરત અંદર ) છે. મુંબઇથી વીરમગામ સુધીની શ્રી. ખી. એન્ડ. સી. આઈ રેલ્વે દ્વારા સુરત મુંબઇથી ૧૬૭ માઈલના અંતરે છે. કુદરતની અનેક આા તેમજ ચારી, લુંટફાટ, ધાડ વિગેરેની સામે અડગ ઉભું રહેલું એ સુરત ઇતિહાસ પ્રસિદ્ધ છે. જગતના મોટા ભાગ પર રાજ્ય કરતી બ્રીટીશ સલ્તનતનું વ્યાપાર મુહૂર્ત પણ આ સુરતથીજ થયું હતું. ઇ. સ. ૧૬૨૨માં ઇસ્ટ ઇંડીયા કંપનીએ પ્રથમ કાઢી આ સુરતમાં નાખી, જે વખતે હિંદમાં મેાગલ શહેનશાહત હતી. જેમ સુરતનું અસ્તિત્વ પુરાણા સમયથી છે. તેમજ સુરતના જૈનાની જાહેાજલાલી અને જાહેર જનસેવા પણ પુરાણા સમયથી અદ્યાપિ પર્યંત અડગ રીત્યા છે. જે સુરતનુ અસ્તિત્વ સંપ્રતિ મહારાજાના સમયમાં હાય અગર તેથી પણ પ્રાચીન હેાય તે સુરતની તથા ત્યાંના જૈનાની જાહાજલાલી કંપની સરકારના શરૂઆતના અમલ સમયે પણ ડાયજ. નગરશેઠ લાલદાસભાઈ કંપની સરકારના દલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy