SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. શ્રી સુરત ચૈણ પરિપાટી નામના આ ન્હાનકડા ગ્રંથના પ્રવેશ દ્વારમાં સુરત ક્ષેત્ર સંબંધે આટલી સંક્ષિપ્ત વિચારણા અસ્થાને નહિજ ગણુાય. જે જિજ્ઞાસુઓને તત્સંબંધે વિસ્તારથી જાણવા વૃત્તિ હોય; ઉપરની શ્રેય-પ્રવૃત્તિએક કાના ઉપદેશથી શરૂ થઇ, કાણે સ્થાપી, કારે ચાલુ થઈ, કેટલાક ડથી, તેના કાય વાહા કાણુ, વ્યવસ્થા યાજના વિગેરે સંબંધે માહિતી મેળવવી હાય, તેમજ સુરતના પ્રાયીનત્વ વિષે, વસ્તી વિષે તેમજ ખીજી કેટલીક ખીના વિષે સવિસ્તર જાણવુ હાય, તેઓને, “સુરતની જૈન ડીરેકટરી ” સાદ્યંત અવલેાકન કરવાની ખાસ ભલામણ છે. એ ગ્રંથ આ સીરીઝનો પુષ્પ ૧ લા તરીકે પ્રગટ થયેલ છે. પુષ્પ નામ યથાય છે. પરિમલ પ્રસરાવે તે પુષ્પ અને પરિમલ જીનાસંતે ક્રમશ:પુષ્પોની જરૂર છે. ‘પુષ્પ ૧ લું' એ શબ્દોજ પુષ્પમા લાની પ્રતિતી આપે છે જે પરિણામ ભવિષ્યમાં સુદૈવયેાગાત્ જોઇ શકાશે. આ પ્રવેશદ્વારને સમેટતાં કવિ ન્હાનાલાલ બળદેવના શબ્દમાં નીચેની શુભેચ્છા મગ્ન રહી આગળ ગ્રંથ-વિષય-પરત્વે યથામતિ યથાશકિત લખું છું. અમર રહે। અમ · અમરપુરી સમ— નંદનવન વાડીઆ ગુજરાતની વાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy