SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ## ૩૮. મરહુમ શેઠ નગીનભાઈ ઘેલાભાઈ તરફથી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરની વરસગાંઠના દિવસે વૈશાંક શુદી ના રાજ થતા સાધમીવાત્સલ્યનું સ્ટી ફૂડ, ૩૯. શેઠે પુલ કલ્યાણંદ તરફથી લાઈન્સમાં દેરાસરની પ્રતિષ્ઠાની વરસગાંઠને દીવસે વૈશાખ શુ. ૧૦ ના ગુજ સાધમી વાત્સલ્ય. . I ૪૦. શેઠ રૂપચંદ લલ્લુભાઇ તરફથી કતારગામની પ્રતિષ્ઠાને દિવસે વૈશાક સુદી ૧૩ ના રાજનું સાધમી વાત્સલ્યનું ટ્રસ્ટડીડ ક્રૂડ, ૪૧. શેઠ નેમચંદ મેલાપ તરફથી તેમના બંધાવેલા શ્રી અન તનાથજીના દેરાસરજીની વરસગાંઠને દીવસે જેઠ સુદી હું ને દીવસે થતું સાધી વાત્સલ્ય. જાહેર જનસેવા ૪૨. શેઠ રાયચંદ દીપચંદ કન્યાશાળા, ૪૩. શેઠ પ્રેમચંદ રાયચંદ ધમ શાળા. ૪૪. ઝવેરી નગીનચંદ ઝવેરચંદ ઇન્સ્ટીટયુટ. ૪૫. શેઠ. તેમચંદ મેલાપચ નસીંગ હામ. ૪૬, શેઠ મગનલાલ ધનજીભાઈ હાસ્પીટાલ. ૪૭. ઝવેરી નવલચંદ હેમચંદ દેશી ઔષધાલય. ૪૮. શ્રી સુરત પાંજરાપોળ. ૪૯. શ્રી જીવયા ફંડ. વિગેરે- સિવાય અશકતાશ્રમ અને રકતપિત્તિયા આશ્રમને પણુ જૈન શ્રેષ્ઠીવર્યાં આગેવાનીભર્યા ભાગ લઈ મદદ કરી રહ્યા છે. આ સિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy