SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસરબરાસ ફંડ * * * શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસર બરાસ ફંડ તરફથી સુરતમાં નીચેના દેરાસરને કેસર બરાસ અપાય છે. દેરાસરનું નામ. શ્રી શાંતિનાથજી સાગરેગચ્છના માલી ફળીયા શ્રી આદિનાથજી આનસૂરના કાંકરીયાના શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ આનસૂરગચછના ઓસવાળ મહેલા શ્રી મહાવીરસ્વામિજી શ્રી શાંતિનાથજી ડાહી દોશીના જગાવીર હજીર મહેલા શ્રી સુવિધિનાથજી દેશાઈપોળ શ્રી ધર્મનાથજી ગોપીપુરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી મહાવીરસ્વામિજી સમવસરણ નાણાવટ શ્રી નેમીસરજી પંડળની પિળા ગોપીપુરા દેવસૂર આ ફંડમાંથી સમગ્ર હિંદુસ્થાનના દેરાસરને કેસર આપવામાં આવે છે. લગભગ અઢીસો દેરાસરમાં દર વર્ષે કેસર–બરાસ પૂરું પાડવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy