SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આ છબી મોહનલાલજી મહારાજની છે જેમના સદુપદેશથી -ઇનપ્રસાદ તૈયાર થયું છે. આ રીતે શ્રી સુરતમાં મોટાં, ભવ્ય, સુંદર, સ્મૃદ્ધિમાન ૪૮ દેરાસરજી છે. તે સિવાય ઘર દેરાસરે છે જેની નોંધ નીચે મુજબ. - ગોપીપુરા. ૧. મેટો રસ્તો શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં ૨. કાચ મહોલ્લે-ભણશાલીને ત્યાં ૩. , . શા. માણેકચંદ ઝવેચંદને ત્યાં શા.સરૂપચંદ સાકરચંદને ત્યાં એસવાલ મહેલ્લો–શા રૂપચંદ દેવચંદને ત્યાં શા. નથુશા હીરચંદને ત્યાં , , શા. તલકચંદ મેલાપચંદને ત્યાં ૮. , , શા. રૂપભાઈ હીરાચંદને ત્યાં , શા. દીપાભાઈ ભેટને ત્યાં ૧૦. અદાલતશા ખીમચંદ મેલાપચંદને ત્યાં ૧૧. ઝાંપા બજાર 8 ખરા . શેઠ ચુનીલાલ કલ્યાણચંદને ત્યાં ૧૨. વડાચૌટા પંડળની પિળ-શેઠ હેમચંદ પાનાચંદને ત્યાં જેના મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાન છે. આ ઘર મૂળ ખીમા રેઢાનું છે. મૂળ નાયકની પ્રતિમા ૧૫૧૬ માં ભરાયેલી છે. ૧૩. વડા ચૌટા પંડાલની પળ-શેઠ સુરચંદ પુરૂષોત્તમદાસ બદા મને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. g ܚܿ ; * ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy