SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન વહીવટદાર–શેઠ નાનચંદ કીકાભાઈ , બંધાવનાર–શ્રી સંધ મંદીર બંધાયાની સાલ–સંવત ૧૯૬૦ ભગવાનને ગાદીનશીન કરનાર—મગનભાઈ રાયચંદ સ્થિતિ સારી. પ્રતિષ્ઠા કરાવનાર મુનિ મહારાજ શ્રી સિદ્ધિવિજયજી મહારાજે આ દેરાસર લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. ૪૮. શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર (તાર ગામ નામ– શ્રી આદીશ્વરજી ભગવાનનું મોટું દેરાસર સ્થળ–કતારગામ. મૂળનાયકશ્રી આદીશ્વરજી ભગવાન આ દેરાસરજીનો વહીવટ કરનાર શેઠ દલીચંદ વીરચંદ છે. આ દેરાસરજી અતિ પ્રાચીન છે. એનો જીર્ણોદ્ધાર સંવત ૧૯૫૫માં શ્રીમદ્ મેહનલાલજી મહારાજના સદુપદેશથી થયો. આ દેરાસરમાં પ્રભુજીને ગાદીનશીન શેઠ નગીનચંદ કપુરચંદે કર્યો છે. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રીમદ્ મેહનલાલજી મહારાજે કરાવી છે. . જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ના વૈશાખ સુદ ૧૩ના રોજ થઈ છે. આ દેરાસરજીને બંધાવનાર શ્રી સંધ છે. આ જીણોદ્ધાર શ્રી, સંઘના ખરચે તે વખતના વહીવટદાર શેઠ લખમાજી જીવણજીએ કરાવ્યો હતે. આ દેરાસરજીની સામે બીજુ દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પુંડરીક સ્વામી છે. દેરાસરના પાછળના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. દેરાસરની સ્થિતિ સારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy