SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળ–અઠવા લાઈન્સ. મૂળ નાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–ટ્રસ્ટી મંડળ બંધાવનાર–ોઢ ફુલચંદ કલ્યાણ આ દેરાસર ધણુંજ સુંદર છે. આરીસા જીવનના દેખાવ મનહર છે. થાંભલાઓ તેમજ ગલીમાં અકીકનું કામ ઘણુંજ અદ્ભુત છે. આ દેરાસર્જી વીસમી સદીની કળાના નમુના છે. ગુજરાતમાં દ્વિતીય પતિએ તેનુ સ્થાન છે. અવશ્ય દૃન કરવા લાયક છે. દેરાસરજી પરના લેખ. નમેાદ્વૈત સિદ્ધાચાયોઁપાધ્યાય સર્વ સાધુભ્યઃ The Jain Shwetamber Temple. Fulehand Kalyanchand A. D. 1904 વિક્રમ સઁવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સેામવાર. जैन श्वेतांबर मंदिर शा. फुलचंद कल्याणचंद, वीर संवत २४३० અંદમાં અડવાગામમાં લાઇન મધે ૭ મા એડવર્ડના રાજ્યમાં શ્રી યુગાદેિવની પ્રતિમા એસવાલ વંશમાં શા. લાલભાઇ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફુલચંદના કહેવાથી તેમની માતીકુંવર ભાર્યાંએ અને કંપનીવાળા શા. નગીનચંદ ઝવેરચંદે પેાતાના કપનીવાળા સાથે પં. ચતુરવિજયજી તથા ૫. સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૪૭. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. (કતાર ગામ.) નામ—ત્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર (લાડવા ત્રાંમાળાનું) સ્થળ—કતારગામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy