SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આ દેરાસરમાં નંદીશ્વરદીપની રચના છે. બંધાવનાર—અઢીસા વર્ષ પૂર્વે ૧૬૬૦ માં કાઇ કાયદ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. છેલ્લા છણો-હાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૦ વૈશાખ શુદ ૧૦, પ્રભુજીને ગાદીનશાન કરનાર શે ધરમચંદ ઉદ્યચંદના પુત્રા. સ્થિતિ સારી. દેરાસરજીના ભોંયરામાં શ્રી અનાર્થે ભગવાન છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની છે. મૂળનાયકજીની પ્રતિષા પણ સંપ્રતિ રાજાના વખતની છે. નદીદીપતી અન્ન રચના હેાઈ આ દેરાસરજી નંદીશ્વરદ્દીપના ઘેરાસરના નામે પણ ઓળખાય છે.. નંદીશ્વરદ્દીપતી રચના સંવત્સરીના દીવસે કરવામાં આવે છે, જે ધણી મતેહર હાય છે. લાકડાનું સુંદર કોતરકામ બહુ મુલ્યવાન અને નમુનેદ્દાર છે. તેનું પેઇન્ટીંગ કામ પણ બ્રહુ સુંદર છે. એકદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટી ઉપર ખીજ સુંઘ્ન ચિત્રકામના નમુના છે તે જોવા લાયક છે; તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરછમાં જે જુના ઘટ છે તે પર નીચે મુજબ લેખ છે. સંવત્ ૧૯૬૦ વર્ષે કાર્રાવિત વાદીર, વેલસદરે દેહરે ધર્મનાચ નીહવેાહેારા બંગાલાલજી ધટ ભરાઊસે શ્રીવૈયહસેન સરિભિ.. ૩૨. શ્રી વિમળનાથજી ભગવાનનું દેરાસર. નામ-~~શ્રી વિમલનાથજીનું દેરાસર. સ્થલ—સાનીકળીયા મૂળનાયક-શ્રી વિમલનાથજી ભગવાન, વહીવટદાર-શા. મણીભાઈ ડાહ્યાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy