SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગભારાની આસપાસ ચોવીસી ગોઠવવામાં આવી છે. આવી પ્રચીનકલાના નમુનાઓ જૈન સમાજ માટે ગૌરવપદે છે. આ દેરાસરજીના અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્દ વિનયવિજયજી નીચે મુજબ, લખે છે – વંદુએ વંદુએ પાસ ચિંતામણિએ, દિનમણુ નિમણી તેજ નિધાન કે; ધ્યાન ધરે સ્વામી તણું, સુખ ઘણું પ્રભુ'નઈનામી કે, વંદુએ પાસ ચિંતામણીએ.' ચિંતામણિ શ્રી પાસે વંદુ આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદ તેજઈ ફલી મુઝ સુષવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેજી મુઝ મન ઉલ્હસઈ, ઘનઘટાડંબર દેવી દહ દિસિ મેર જિમ હઈડઈ હરીઈ. આ ઉપરાંત સુરતની જૈન ડીરેકટરીમાં આ દેરાસરના અંગે ૧૭૦ મા પાને નીચે મુજબ વર્ણન છે. “સુરતમાં શાહપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. એ પ્રભુની ચમત્કારીક મૂર્તિ વિષે સુરતના વૃદ્ધ જૈને કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મજીદ છે તે પહેલાં જૈનમંદિર હતું, ત્યાં આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે છે જ્યારે મુસલમાને દેરાસર તેડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy