SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યત્ર—સપ્તક્ષેત્રને પાષવાનુ તા સુરતનુ ં સદૈવ આવશ્યક. સખાવત——દાનપ્રવાહ તા કાયમજ. છતાં વિશિષ્ટ પ્રસગે અઁનારણપૂર્વક વ્યવસ્થા કરવાને નિયત કરી આપવામાં આવતી રકમને સખાવત કહેવાય છે. જીવતાંએ સખાવતા થાય છે, મરતી વખતે પણ કહેવાય એ સખાવત એ સ્મારક રૂપમાં પણ હાઈ શકે છે. સુરતે નાની માઠી, ખાનગી અને જાહેર, આંગણે અને બહાર બધેસખાવતામાં પણ મોટા દળેા આપ્યા છે. સુરતના દાન તથા સખાવતા તરફ જોતાં સુરતે માત્ર મધમી વાત્સલ્યજ નથી કયું` કિન્તુ વિશ્વવાસલ્યમાં પણ એ અડગ ઉભું રહી સર્વવ્યાપક બન્યું છે. પહેલાં પણ સુરતની એજ પરિસ્થિતિ હતી અને આજે પણ એ એવુજ અડગ છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ૨૯૦ માં લખે છે—સતે ૧૮૦૪ માં મોટા દુકાળ પડયા. ચેામાસું આવતાં સુધી એ દુકાળમાં ત્રિવાડી શ્રીકૃષ્ણ, અર્જુનજી, ભણશાલીજી અને ન્યાલચાય વિગેરે શાહુકારીએ ઘણા ધ કરી ગરીબોને જીવાડયા ! મતલબ દરેક પ્રસંગે સુરત કપરાયણજ રહે છે. સત્તાષ—છતાંએ સ તાષના પાષણમાં એ સમજી શકયું છે. માત્ર કામથીજ કામ. નામ અને વાહવા કહેવરાવવાના વલખાં મારવામાં માથું નહિં મારતાં મુંગે મોઢે કામ કરવામાંજ સાપ માને છે. સત્કૃત્ત વ્ય—-સુરતમાં ચાલતી સંસ્થાએ ( કેળવણીની, સત્યારતી, આરાગ્ય વિગેરેની ) એજ પ્રત્યક્ષ પ્રમાણુ. સત્કર્તવ્યમાં સત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy