SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ચંદ્રપરે ઉજ્વળ કાંતિ, પાખાણદલ મંગેલેરે, પૂરવદેશથી આવિયા, શિલાવટ મન ભાવ્યાંરે. ૮ ધનધન. પચસૂતક સિતેર ભાગની, પડિમા જીનની ભરાવીરે, કરણ ચરણની સિરી, પામવા જેહ જણાવીરે. ૯ ધનધન, માન પ્રમાણે બિંબ તે, સવિજનને સુખદાઇરે, સંપૂરણ મુરતિ તે થઇ, રતનશા હરષ વધાઈ. ૧૦ ધનધન કુમાર યક્ષ ને ચંદાદેવી, વાસુપૂજ્ય પદરાગીરે, ટાળે વિદ્ધ માણીભદ્રજી, દીએ શાંતિપુષ્ટી સેભાગરે ૧૧ ધનધન. ( વધુ રાશા માટે વાસુપુજ્યસ્વામીના દેરાસરનું વર્ણન જેવું.) ૧૩, શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર, નામ–શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મોટી પોળ. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–જગાભાઈ વીરચંદ. બંધાવ્યાની સાલ–સંવત ૧૯૬૨. વહીવટદાર–શેઠ કેસરીચંદ રૂપચંદ. ૧૪. શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર. નામ–શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મેટી પિળ. મૂળનાયક—શ્રી પાર્શ્વનાથ ભગવાન. બંધાવનાર–હીરાચંદ અંસળદાસ શજ. દેરાસરજીની સ્થિતિ સારી છે. વહીવટદાર– બાબુભાઈ જીવણચંદ રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy