SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછા પણ પાર પતિએ સુરજ કદિ ઋક્ટિ જાહેર વિતe અને ગિત છે. કેમ ન હોય ? અહગતઃ - સ્મૃદ્ધિ મળે છે પુણ્યથી જે પુરક્ષરો વાપર, સ્કૃદ્ધિ સદા સન્માનિત ઉલ્લાસથી ચડી છાપરે; ફરકે વજા જિનમીર ફરકે ધ્વજા નિજ મેંદો માર્જન કરે રવિ તેણું એ પુણ્યની સિદ્ધિ ખરે. માત્ર લાખ લાખ માણસની વસ્તી ધરાવતા આ શહેરમાં જેનેની સંખ્યા તે માત્ર ચાર પાંચ હજારની જ. છતાંએ તેમાં ચાલીસ ચાલીસ દેરાસરો તેમજ ઉપાશ્રયે –ધર્મશાળાઓ વિગેરે પણ સારી સંખ્યામાં અર્ને પણ આજનાજ એમ નહિ પણ દાણુ પુરાણ. ગુજરાત સર્વ સંગ્રહના લેખક ૫૩૨ માં પાનામાં લખે છે કે શ્રાવકના બેતાલીસ દહેરાસરે છે. તેમાં મહાવીરસ્વામીનું અને આદીશ્વર ભગવાનનું એ બે દેરાસરે મેટા છે, તે બને ગોપીપુરામાં છે ને દેજો બસે વર્ષના છે. ત્રીજુ શાહપુરમાં ચિંતામણી પરેસનાથનું છે.' શાહપુરમાં આવેલા શ્રી દેરાસરછમાંની શ્રી ચિન્તામણી પાર્શ્વ નાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ વિષે વૃદ્ધ પુરૂષ (સુરતના) જણાવે છે કે અત્યારે મેરઝા સામે મેસજીદ છે, તે પ્રથમ જૈન દેરાસર હતું, જ્યાં આ મૂર્તિ હતી. મુસલમાનો જ્યારે દેરાસર તોડવા આવ્યા, ત્યારે એકદમ દરવાજા બંધ થઈ ગયા. એક ગરીબ શ્રાવકને રાત્રે એવું સ્પષ્ન આવ્યું કે “ચિન્તામણી પાર્શ્વનાથની મૂતિ કુવામાં છે ૧. જિન મંદિરે ધ્વજ ફરકાવનાર ને નિજ મંદિરે ધ્વજ ફરકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy