________________
C
આપીને પણ ન વાપરવી. સાધારણ ખાતાની વસ્તુ પણ સંઘની અનુમતિથી વાપરવી. જેનું ભાડું લેક વ્યવહારથી લેશ પણ ઓછું આપવું નહિ.
ઉજમણું વિગેરેમાં પણ મૂકાતી ચીજોને છેડે ન કરે આપી મેટા આડંબરથી કીર્તિ ખાટવાને પ્રયત્ન કરનાર લક્ષ્મીવતી શ્રાદ્ધવિધિમાં છે તે પ્રસિદ્ધ છે. તેટલાજ કારણે ઘણા દુઃખનું ભાજન તે થાય છે. ભવાંતરે કેવળી ભગવાનના ઉપદેશથી તે કારણ જાણું આલેયણથી શુદ્ધ થઈ દીક્ષા લઈ નિર્વાણ પામે છે.
દેવની નિશ્રાએ રખાયેલી ચીજે તેજ દેવની ચીજો અને તેને કેઈપણ રીતે પોતાના ઉપયોગમાં ન લેવાય અને પોતાની નિશ્રાએ રખાયેલી ચીજો પ્રસંગે દેવ માટે પણ વાપરી શકાય છે અને પિતાને વાપરતાં પણ બાધ નથી આવતો. આ બધી બાબતો વિશેષતા જાણવી હોય તેઓએ ગુરૂગમથી અને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથથી જાણી લેવું.
વહીવટ શુદ્ધિ માટે જેમ કાર્યવાહકેની કાળજીની જરૂર છે તેમજ તેમને સહાય કરવામાં સમાજની કાળજીની પણ તેટઢીજ જરૂર છે. સમાજ જવાબારીમાંથી મુક્ત હોઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com