SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દર ] કુંરપાલ અને સેાનપાલ એ જ તમાં એવુ કાંઇ લખ્યું નથી. આપણા લેખને સેાનપાલ ઓસવાલ જ્ઞાતિનેા છે એ સ્પષ્ટ છે. એટલે જહાંગીરે ભૂલમાં સુંદરદાસને બ્રાહ્મણ લખ્યા છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી આ આખુયે અનુમાન તૂટી પડે છે આટલા બધા સામ્યમાં આ એક વિરોધ ઘણા માટે છે જહાંગીર હિંદુની જ્ઞાતિ લખવામાં ભૂલ ન કરે કે બધી વિગત બરાબર નેધે જ એમ માનવાનું કારણ નથી. યૂરોપીય રાજ્યાના પ્રતિનિધિઓની મુલાકાત આત્મચિરત્રમાં તેાંધી નથી. સર ટામસરીનું નામ જ નથી, એટલે સુ દરની જ્ઞાતિ ખરી જ લખી હશે એમ પણ ચાક્કસ કહેવું મુશ્કેલ છે. છતાં બ્રાહ્મણ જ્ઞાતિના ઉલ્લેખ છે એટલે હાલ તે। આ સામ્યતે માટે વધારે કાંઇ ચેાક્કસ કહેવાય નહીં. A એમ કહેવાય છે કે જહાંગીરના સમયમાં રાજા protected the country [i. e. Gujarat] (P. 261)— Memoirs of Jahangir”, Vol. II. 66 tr ^ રત્નમણિરાવના આ લેખ પછી વર્ષો બાદ “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ ” નામે પુસ્તક પ્રકાશિત થયું તેમાં તેમણે સુંદરની જ્ઞાતિ ‘ ક્ષત્રિય ’ જણાવી છે. તેમણે કચા આધારે લખ્યું છે એ નાંખ્યું નથી. જીએ—“જહાંગીરના સમયના ઇતિહાસ જોતાં આ નામ સ્પષ્ટ રીતે મળતાં નથી, પર ંતુ એમાં કુવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઇઓએ ભજવેલા ભાગનું સારું વર્ણન છે. સુંદરદાસને જહાંગીર રાજા વિક્રમાતા 'તા ઈલકાબ આપેલે તે હિંદી કાવ્યના હિંદુ સુરતાણુ' સાથે બંધ બેસે છે. જહાંગીર અને શાહજહાંના એ જમણેા હાથ હતા. મિરાતે અહમદીમાં પણ એમના ઉલ્લેખા છે અને એ બન્નેએ વારાફરતી ગૂજરાતની દીવાની કરી હતી એમ સમજાય છે શાહજહાંએ જહાંગીર સામે બળવા કર્યા ત્યારે સુંદરદાસે શાહજહાં તરફથી મુખ્ય ભાગ લીધા હતા અને છેવટે એનું મરણ થયુ હતું. જહાંગીર પોતે લખે છે કે સુંદરદાસના . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy