________________
સુમુખપૃપાદિ ચાર મિત્રોની કથા. (૮૩) હોય તે તે કુલટા થાય. જેની હડપચી બે અંગુલ પ્રમાણુ, ગોળ, પુષ્ટ અને સુકમલ હોય, તે પ્રશસ્ત, તથા સ્થલ, બે ભાગે, રેમવાળી તથા લાંબી હોય, તે અપ્રશસ્ત સમજવી. બત્રીશ દાંત હોય તે સુખ પામે, નીચલા ભાગમાં અધિક દાંત હય, તે રમણ માતાનું ભક્ષણ કરનારી, નીચે ઉપર જે તે છુટા હોય, તે કુલટા અને ઉંચા નીંચા હોય, તે પતિરહિત થાય. જે જીભ માંસલ (પુષ્ટ) હોય, તે દરિદ્ર થાય,વિશાલ અને લાંબી હેય, તે શેક કરાવે, અને શ્યામ હિય, તે યુવતિ, વર્ણચછેદ કે કલહને પામે છે. જે નાસિકા વચમાં બેસી ગઈ હય, આગળ સ્થલ, અગ્રભાગે દ્વિધા, અતિદીર્ઘ અને વિસ્તીર્ણ, સંકુચિત, અગ્રભાગે રક્ત હય, તે વૈધવ્ય અને કલેશ આપે. જે સ્ત્રીના મૃગ, શશલા, મયૂર, વરાહ અને કમળના જેવા વિશાલ નેત્ર હોય, તે વખાણાય છે, અને જેના સજલ તથા અતિરકત નેત્ર હોય, તે અવશ્ય કુલટા થાય, સ્ત્રીના, રેમવાળા, નસવાળા, ટુંકા અને કુટિલ કાન નિંદનીય ગણાય, અને ત્રણ અંગુલિ પ્રમાણ તથા નીચે નમી ગયું ન હોય એવું લલાટ, સ્ત્રીઓને સિભાગ્ય આપે છે. એ પ્રમાણે અંગના કમથી સ્ત્રીના લક્ષણે બતાવ્યાં. હવે જેનું હસ્તતલ બહુ રેખાવાળું હોય, તે સ્ત્રી ભર્તારને મારે છે, જેને સ્વર લૂખે હેય તથા હસ્તતલ વિવર્ણ અને રેખા રહિત હોય તે પણ દુ:ખ ઉપજાવે છે. જેના હસ્તતલે અંકુશ, કંડલ, ચક, મયૂર અને છત્ર હોય, તે પુત્રવતી અને રાજાની રાણું થાય. જેની હસ્તરેખાઓમાં કિલે, તરણ, પદ્મ, પૂર્ણ કુંભ અને મંદિર હોય, તે દાસકુલની છતાં રાણું થાય. જેના હાથ કે પગમાં કળશ, આસન, અશ્વ, હાથી, રથ, લક્ષમી, વૃક્ષ, ધૂપ, બાણ, માલા, ચામર, કુંડલ, અંકુશ, યવ, શેલ, વજ. શસ્ત્ર, મસ્ય, સ્વસ્તિક, વેદિકા, પંખે, શંખ, છત્ર, અને કમળ હોય, તે પુરૂષ રાજા થાય અને સ્ત્રી રાણી થાય. અંગુલના મૂલમાં જે પ્રસવની મેટી રેખાઓ હાય, તે પુત્ર અને સારી રમણીઓ આવે, તે જે વચમાં તૂટ્યા વિનાની લાંબી હોય, તે મોટું આયુષ્ય થાય અને વચમાં તૂટેલી અને ટૂંકી હોય તે અલ્પ આયુષ્ય થાય. જેના ભાલમાં ત્રિશૂળ હાય, તે બધી સ્ત્રીઓની સ્વામિની થાય અને હસતાં જેના બે કપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com