SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધનની કથા. (૩૫) છુપાવી રાખી. હવે તેના ગેરવથી રંજિત થઈ ધર્મધને ભેજના કરી, ચિત્રશાળામાં પલંગ પર બેસીને વણિકસુતને કહ્યું હે મિત્ર! તને યાદ છે કે તે વખતે બંધુ ભાવથી તને પૂછયા વિના હું નિધન મૂળ ધનને માટે તારે રત્નાવલી હાર લઈને ચાલ્યા ગયે હતે. એના ગે મેં લક્ષમી પેદા કરી. માટે હવે એ લઈ લે.” એમ કહીને પોતે કરાવેલ રત્નમાલા તેને આપી. એટલે વણિકસુતે તે લઈ, બરાબર તપાસીને વિચાર કર્યો કે“અહે! આની તે કેઈ નવીન ઉત્તમતા કયાં જોવામાં કે સાંભળવામાં પણ આવી નથી. અત્યારે જ મારી પત્નીએ રત્નમાલા આપી. અને એણે તે કલંકના ભયથી આ પિતાને હાર આપે લાગે છે. હું એના પિતાનું દ્રવ્ય ખાઈને અધમ થઈ રહ્યો, અને આ તે બહુજ સદાચારી છે. અહિ ! પુરૂષત્વમાં પણ કેટલું અંતર ? અથવા તે " सर्वोपकारो गुणदोषदृष्टय-दृष्टी परेषां न कदापि गर्वः । માથર્ચવાર શુદ્ધિહારીયાનામિતિ ઋક્ષણાનિ” III અર્થ–“સર્વ તરફ ઉપકાર બુદ્ધિ, ગુણ દૃષ્ટિ, પરના દોષની ઉપેક્ષા, કોઇવાર ગર્વ નહિ, પિતાના ભાગ્યની શક્તિ અને વ્યવહાર શુદ્ધિ-એ મહા શયના ખાસ લક્ષણ છે.' એમ ચિંતવને વણિક બે-“હે પ્રભો ! આ તે મારી નથી.” તે બે –ખરેખર ! આ તેની નકલજ કરાવી છે. તે વખતે તેને વેચીને લક્ષ્મી કમાવવા માટે મૂલ ધન કરવું પડયું.' ત્યારે વણિક બેલ્ય- પ્રભે! મને વૃથા શા માટે છેતરે છે? કારણ કે તે તે પ્રથમથીજ મારી પાસે છે. એમ કહી તેણે પિતાની માળા તેને બતાવી અને બીજી તેને પાછી સંપીને મયૂરનો વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે ધમધન બેલ્યા- હે ભદ્ર! તે વખતે મયૂરને ગળી જતે મેં જોયે, તે અસંભવિત ધારી, તે વાત ન કરતાં મેં મારી શુદ્ધિને માટે આ બીજી માળા કરાવી.' એટલે મોટું ભંટણું કરી, તેના પગે પડીને વણિક બે -“હે સ્વામિન ! આજથી તમારે હું દાસ છું. જે કામ હોય, તે ફરમાવે.” ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035278
Book TitleSumukhnrupadi Dharm Prabhavakoni Katha
Original Sutra AuthorN/A
AuthorVallabhdas Tribhuvandas Gandhi
PublisherJain Atmanand Sabha
Publication Year1923
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy