________________
(૫)
wwwwww
શ્રાવક ધર્માંના પ્રભાવ ઉપર—
કથા મારંભ
(પ્રથમ)
આ
લાક અને પરલેાક સંબંધી કલ્યાણને ઈચ્છિતા તથા કાર્યો ને જાણતા એવા મુધ (ચતુર) જનોએ સદા શ્રી જિનધની આરાધના કરવી. તે ધમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. તેમાં તત્ત્વમેધ તે જ્ઞાન, સમ્યક શ્રદ્ધા તે દન અને દેશથી કે સ`થી આશ્રવના ત્યાગ તે ચારિત્ર. એ ખધામાં દર્શોન પ્રધાન ( શ્રેષ્ઠ ) છે, કારણકે તેના વિના બીજા ટકી શકતા નથી. માટે જે જ્ઞાનવાન દર્શન (સમ્યકત્ત્વ)માં દઢતા રાખીને દેશ થકી પણ વિરતિને આદરે છે, તે બુદ્ધિમાન મેાક્ષપદને મેળવે છે, તેના વિઘ્ના બધા વિનાશ પામે છે. દેવતાએ તેને વશ થઈને રહે છે અને ચંદ્ર તથા વીરજીભાની જેમ તેને ઈષ્ટ સ`પદાઓ આવીને ભેટે છે.
પુત્ર પ્રધાન છે.
----------
એ ધર્મનુ મૂલ તે જિનેશ્વર છે, તે શ્રી જિનની અંગપૂજા, મંત્રપૂજા અને ભાવપૂજા- -એમ ત્રણ પ્રકારે પૂજા કરવી, તેમાં ભાવ
કહ્યુ છે કે-
“ સર્ચ પ્રમાણે પુન્ન, સહસં ૨ વિજ્રનને યસાહશ્તિયા માા, અનંત નીયવાÇ '' || સ્ ॥
અ—‘સ્નાત્રપૂજાથી સેાગણુ પુણ્ય, વિલેપનથી હજારગણું, માળા પહેરાવતાં લાખગણુ અને ગીત–વાજીંત્રથી અનંતગણું પુણ્ય બધાય છે.
પ્રથમની એ પૂજા માત્ર કરનારનેજ ઉપકારક થાય છે અને ગીત, નાટ્યાદિક ભાવપૂજા તા મિથ્યાઢષ્ટિને પણ હિતકારક થાય છે. જિનદત્તે કરેલ ભાવપૂજા જેમ ચંદ્નને એધદાયક થઈ પડી. કાતુકથી ચૈત્યાદિમાં આવેલા પણ કેટલાક લેાકેા બેષ પામી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com