________________
સુમુખપૃપાદિ ચાર મિની કથા. (૫) પ્રેમથી અધિક રમવા લાગ્યા, અને તેના કીર્તિ તથા પ્રતાપ દશે દિશામાં રમવા (પ્રસરવા) લાગ્યા.
એકદા સૂરતેજ રાજા. તેણે કરેલ અભિભવને યાદ કરતાં, સદગુરૂ પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પાપે, અને અત્યંત વિશગ્ય થતાં પોતે પુત્ર હિત હોવાથી સુમુખ જમાઈને રાજ્ય આપીને દીક્ષા લીધી અને તપથી તેણે ઈષ્ટ ફળ મેળવ્યું.
એ પ્રમાણે સુમુખ રાજાને ચાર રાજ્યલક્ષમી સાથે ઉત્તમ ગુણવતી ચાર૫ત્નીઓ મળી, લલિત લાવણ્યરૂપ, અને વન પામેલ તે ધીર, પદ્મિની સાથે કમળની જેમ તેમની સાથે ભેગવિલાસ કરવા લાગ્યા. કેઈવાર પતે ગીત-વાદ્યમાં તત્પર થઈને પત્નીઓને નૃત્ય કરાવતે અને કેઈવાર અંત:પુરમાં વિનેદથી ઈચ્છાનુસાર ખેલતાં સુખ ભોગવતે . કેઈવાર સ્ત્રીઓને એકી સાથે આલિંગન આપી, તેમના અધરનું પાન કરતાં, જાણે મતવાદી ગુરૂનું પંચ ભૂતાત્મક એક અંગ હોય તેવો બની જતે જતુ પ્રમાણે ઈચ્છાનુસાર પોતાની રમણુઓ સહિત ક્રીડાવાપી અને વનાદિમાં દરેક ક્રિડાના ભેદથી તે રમતે હતે. એ રીતે પત્નીએ સાથે જાણે
એકાત્મા હાય, તેમ નિ:શંક અને નિર્ભય થઈ, પોતાના પરિવારને વશ કરીને ઈચ્છા પ્રમાણે તે બેગ ભેગવવા લાગ્યા. કલાવિજ્ઞાન, શાસ્ત્ર વિનેદ અને કામવિનાદથી ખેલતાં તેણે ઘણે કાલ વ્યતીત કર્યો. વખત જતાં તે ચારે સ્ત્રીઓને, રત્નખાણેમાં જેમ મણીએ ઉપજે, તેમ ચાર તેજસ્વી પુત્ર થયા. ન્યાય અને ધર્મયુક્ત તેના રાજ્યમાં કયાંય અપમરણ ન થતું, કેઈ આજ્ઞાપનાર કે શત્રુ અને ચારને ભય ન હતે.
એકદા તે નગરના ઉદ્યાનમાં મોટા પરિવાર સહિત ધર્મમાં નામના ચતુર્ણાની ગુરૂ આવ્યા. પિતાના નીમેલા પુરૂષે માતે તેમનું આગમન જાણીને આનંદ પામતે રાજા, નાગરે, ક્ષત્રિય અને પિતાની સ્ત્રીઓ સહિત તેમને વંદન કરવાને ગયો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે હર્ષપૂર્વક ગુરૂને વાંવાએટલે ગુરૂએ તેને કલ્યાણ લક્ષ્મીને વધારનાર ધર્મલાભની આશિષ આપી, પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com