________________
પુ॰ સુભાષિત સમુચ્ચય
.
૧
૧ લેાકેાએ સજાગા ઉપર વિજય મેળવવા જોઇએ અને સમજવું જોઇએ કે વધારે ને વધારે જ્ઞાનપ્રાપ્તિ એ એમની મેટામાં મેટી જરૂરિયાત છે. લોકોને પુસ્તકા ચહાતાં બનાવવા જોઇએ. આકર્ષક મહાલા કે સુ ંદર ચિત્રાને નહિ, પરન્તુ ગ્રંથમાંની વસ્તુને લેાકેા પેાતાના જીવનનું એક અવિભાજ્ય અંગ ગણુતા થાય એમ કરવું જોઈએ. એમ થાય તેા જ પુસ્તકાલય એ જીવનના શાખની વસ્તુ નહિ રહેતાં તેના અસ્તિત્વ માટેની એક આવશ્યક ચીજ બની રહેશે.
ર
૨ જેવી રીતે ફળ એ ઝાડનુ' અ'તિમ પરિણામ છે, તેવી જ રીતે જનસમાજની જ્ઞાન મેળવવાની ઇચ્છા તથા સરકાર જે મદદ તરીકે કાર્યાં કરે છે તેને, તથા આવી પુસ્તકાલય જેવી સંસ્થાઓના આખરના ઉદ્દેશ તથા છેવટનું ફળ તે સકળ જનસમૂહનું સુખ પ્રાપ્ત કરવુ' તે છે. એટલે જેવી રીતે ઝાડનું સાફલ્ય ફળમાં છે, તેવી જ રીતે સરકારની તથા લેાકેાનૌ તમામ પ્રવૃત્તિઓનું સાલ્ક્ય અખિલ સમૂદાર !! સુખમાં સમાયલું છે.
3
ન
ાચક ગમે તે સ્થિતિના કાં ન હાય પણ ગ્રંથપાલ માત્રે એકે .. વાચક પ્રત્યે માયાળુ અને વિનયશીલ વન રાખવાની જરૂર છે.’
પુસ્તકાલયનું' કામ કરનારના દીલમાં આ સૂત્ર ખરાખર કોતરાઈ રહેવુ' જોઇએ. પુસ્તકાલયની ફત્તેહના આધાર તેના ઉપર જ છે.
1
—શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com