SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ર પુ॰ સુભાષિત સમુચ્ચય ૭૧ આજના જમાનામાં જીવવા માગનારને માટે વાચનાલય અને પુસ્તકાલયના લાભ એ જીવનની અનિવાર્ય ખાખત થઇ પડી છે. જાતે જીવવું હાય ને દેશને જીવાડવા હાય, તો તો દુનિયાની હારે ચાલ્યે જ છૂટકા છે. ર ૭૨ માણસને આજના જમાનામાં રહેવું હોય, તેા પુસ્તકાલય અને વાચનાલય એ તેને માટે અનિવાર્ય વસ્તુ છે. અને પુસ્તકાલયા તે આજના યુગ ઉપરાંત માણસાને પુરાણા યુગમાં સહેલ કરવાની પણ સુંદર તક આપે છે; એટલું જ નહિ પણ આખી પૃથ્વીના દેશામાં પહેલાં અને આજે, જે જે મહાન પુરુષા થયા હાય, જે જે ઉથલપાથલેા થઈ હાય, માનવે જે જે વિચાર્યું " હાય અને જે જે કર્યું. હાય, તે બધાંયના આબેહુબ ચિતાર આપણી પાસે રજુ કરે છે. જે લેાકેા આવી સર્વ દેશીય માનવ પ્રવૃત્તિઆથી આજે વાકેફ્ ન રહે તે આજના માનવ સમાજના કાઈ પણ ક્ષેત્રમાં નેતા થવા માટે એટલા ઓછા અધિકારી છે, એમ આપણે કહેવું જોઇએ. ~. ફા. ભટ્ટે ૭૩ વાંચવાના નાદ લાગ્યા પછી વાચકને કંઇ ને કંઇ વાંચવું જ ગમે, વાંચ્યા વિના ચેન પડે નહિ. શું વાંચવું ઘટે ને શું ના વાંચવુ ઘટે એના વિવેક તેનામાં હાય નહિઃ એટલે વખતે તે ન વાંચવાનુ વાંચ્યા કરે ને તેથી વાંચવાનુ` રહી જાય એ બનવાજોગ છે. પરંતુ એવા માણસ જો ભ્રષ્ટ વાચનમાં ઉતરી જાય અને તેથી એનુ જીવન જો ભ્રષ્ટ થાય તેા એનું પાપ એના હાથમાં એવાં પુસ્તક મૂકનારને માથે ! --તરિા હુભાઈ ઇશ્વરભાઇ પટેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035276
Book TitleSubhashit Samucchay
Original Sutra AuthorN/A
AuthorVadodara Rajya Pustakalay Parishad Mandal
PublisherPustakalay Sahayak Sahakari Mandal
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy