SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ I]\!}||| IIIII IIIIIIIIIII [llllllllllllllllllllllllllllllllllllllllllllllllullhilllll ""unl "IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIlllllllllllllllllIIIIIIIIIIIIIIIIIMa અધ્યાત્મતવાલોકમાં બીજું શું જોશો ? ઝગમગતું અપૂર્વ કવિત્વ સરળ, સરસ અને પ્રસન્ન ગુજરાતી વાચન નવી રિલી; આકર્ષક છપાઈ કપડાનું મજબૂત પાકુ આઈડિગ: સુન્દર ડીઝાઈન ઉચા કિમતી કાગળે અને ૩૦૦ પૃષ્ઠ છતાં લોકલ્યાણના પ્રચાર માટે કિમત ત રૂા. ૧-૯-૦ આજે જ થો! ૯ હમણુંજ ખરીદે ! – કારણ કે દરેકે દરેક વ્યક્તિ પાસે આ ગ્રન્ય હોવો જોઈએ. વળી વધુ લાભ. ન જડા મજબૂત કાગળ પર મનહર ત્રિરંગી ટાઈપ-છપાઈ અને ચિત્તાકર્ષક બેડરેથી ખૂબજ શોભાયમાન; અને યુગધર્મની પ્રેરણા પાનાર રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક વિચારનાં પ્રભાવશાલી હેણથી ભરપુર; એવું અઢી રૂપીયાની કિસ્મતનું ગુજરાતી મહેતું પુસ્તક મુંબઇનું ચતુર્માસ” પણ ફક્ત એક જ રૂપીયામાં મળશે. મળવાનું ઠેકાણું – શ્રી. લીલાવતી દેવીદાસ, તે વાલકેશ્વર રેડ, વિજયમહાલ, નં. ૧૨, પહેલે માળે, મુંબઈ. in 1 વા | L L TTTITUTI |||| III ITYIN"T|TAT 'T IT'S ' . wimwitamiiniuudiinimur Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035275
Book TitleStree Jivanni Vikas Disha
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherKeshavlal Mangalchand Shah
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy