SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII: પવિત્ર વાચનનો મહાન લાભ ! - આજેજ ! - જીવનની શાન્તિને સાચે સલાહકાર મહાન ધર્મભાવનાને પોષનાર અદ્વિતીય ગ્રન્થ અધ્યાત્મતવાલક [ સુપ્રસિદ્ધ વિદ્વાન મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજીની કસાયલી કલમથી લખાયેલું મહાન પવિત્ર પુસ્તક] મૂળ સંસ્કૃત, અને ગુજરાતી અનુવાદ સાથે બીજી આવૃત્તિ બહાર પડી ચુકી છે. તમે જગતના અશાતિમય વાતાવરણમાં આથડી રહ્યા છે, માનસિક ઉગ અને ચિતાથી તમે ત્રાસી ગયા હે, સંસારના કપરા અનુભવથી કંટાળી ગયા છે, સતાપની આગમાં બળી રહ્યા છે, કલેશ અને કંકાસથી થાકી ગયા છે, જીવન તમને અકારૂં થઈ પડયું હોય – તો - આ મહાનૂ ગ્રન્થ જરૂર વાંચે ! તમારી અશાતિ દૂર કરે ! સાચે આનન્દ મેળવો ! ખરું સુખ પ્રાપ્ત કરો ! તમને જરૂર અતુલ આનન્દ થશે. સાચી શાન્તિને અનુભવ થશે. IIIIIIIIIIIIIIII 2 GiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035275
Book TitleStree Jivanni Vikas Disha
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherKeshavlal Mangalchand Shah
Publication Year1934
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy