________________
૭૪
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
(૧) ફર્યા-રૂષ્ટદેવ પ્રતિમા ભગ. ૨-૧. ભાગ ૧. પત્ર ૨૪૮. (૨) ચૈત્યાન–મત પ્રતિમા આવશ્યક હરિભદ્રીય પત્ર પ૧૦-૧. (૩) ચૈત્યનિ–નિન પ્રતિમા પ્રશ્ન વ્યાકરણ પત્ર ૧૨૬-૧. (૪) ચૈત્યાન–દેવતાયતના િવિવાઈ. પત્ર ૩. (૫) ચૈત્ય-રુદેવ પ્રતિમા ઉવવાઈ. પત્ર ૧૦. (1) वेयावत्तं-चैत्यमिति कोऽर्थ इत्याह-अव्यक्त' मिति
जीर्ण पतितप्रायमनिर्धारित देवता विशेषाश्रय भूतमित्यर्थः માલધારી હેમચંદ્રકૃત આવશ્યક ટીકા ટિપણુ પત્ર ૨૮-૧.
બૌદ્ધ ગ્રંથમાં ચિત્ર ચિત્ય એ પૂજાનું સ્થાન હતું એ વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ પ્રમાણિત છે. બુધે વૈશાલીના સંબંધમાં કહ્યું કે
__“वज्जी यानि तानि वज्जौनं वज्जि चेतियानि अब्भन्तरानि चेव बाहिरा निच, तानि सक्करोन्ति गरुं करोन्ति मानेन्ति, पूजेन्ति, तेसं च હિનપુcવંતપુર્વ વઢિનો રિહાયેન્તી’તિ–દીઘનિકાય (મહાવચ્ચ, નાલંદા સંસ્કરણ) પૃષ્ટ ૬૦.
વજિજઓના નગરની અંદર કે બહાર જે ચૈત્ય છે તેને તેઓ સત્કાર કરે છે, પૂજે છે. તેને માટે પહેલાં આપેલાં દાનને, પહેલાં ધર્માનુસાર આપેલી બલિને લેપ કરતા નથી.– દીઘનિકાય હિંદી અનુવાદ પૃષ્ટ ૧૧૮.
વૈશાલીના સ્તૂપનું મહત્વ વૈશાલીની ચૈત્યપૂજાનું મહત્વ જૈન ગ્રંથમાં પણ વર્ણવેલ છે. ઉત્તરાધ્યયનની ટીકામાં મુનિસુવ્રત સ્વામીના સૂપનું વર્ણન આવે છે. (નેમિચંદની ટીકા. પત્ર ૨-૧). તથા કણિકના યુદ્ધના પ્રસંગમાં
ના નગરની 8 માટે પહેલી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com