________________
ચિત્ય શબ્દ પર વિચાર
લેખક
જૈનાચાર્ય શ્રી વિજયેંદ્રસૂરિજી
સ્થાનકવાસી મુનિઓએ કરેલા ખેટા અથના સાચા શાસ્ત્રીય ખુલાસા
નોંધ
આચાર્ય શ્રી વિહેંદ્રસૂરિ મહારાજે તેમના “તીર્થકર મહાવીર, ભાગ ૨ જો” નામના હમણાં જ બહાર પડેલ હિંદી પુસ્તકમાં સ્થાનકવાસીઓ વૈરવ શબ્દના અર્થ સાધુ, જ્ઞાન વગેરે કરે છે તે તદ્દન ખોટું છે તે બતાવેલું છે. તે માટે તેમણે “ચત્ય શબ્દ પર વિચાર” નામનું ખાસ પ્રકરણ લખેલ છે તે ખાસ ઉપયોગી અને સમજવા જેવું હોઈને તેને અનુવાદ અત્રે આપું છું.
–ન. ગિ. શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com