________________
રાજા નેબુચંદનેઝાર
આદ્રકુમારના પિતા અને ગિરનાર પર શ્રી નેમિનાથ પ્રભુના મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર આ દેશના રાજ.
લેખક શ્રી ચીમનલાલ અમુલખ સંઘવી
નોધ
આદ્રકુમારને અભયકુમારે શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ મોકલવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયેલું તેથી દીક્ષા લઈ તેઓ હિંદમાં આવ્યા હતા અને ભગવાન મહાવીરના અનન્ય ભક્ત બન્યા હતા. તે શાસ્ત્રીય વાત છે.
તે આદ્રકુમાર ક્યા દેશના હતા તે સંબંધમાં અજવાળું પાડતે એક લેખ “આદ્રકુમાર-નેબુચ% નેઝાર” નામને લેખ મહાવીર જૈન વિદ્યાલયના રજત સ્મારક પુસ્તકમાં છપાલે છે તે ખાસ જાણવા જે હેઈને અત્રે ઉધૂત કરેલ છે.
રાજા નેબુચન્દ નેઝારે ગિરનાર પર્વત ઉપર બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથપ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે. તે નેબુચંદ્રનેઝારના તામ્રપત્રની હકીકત મારા “મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદા” નામના પુસ્તકમાં ૧૦૫ મે પાને આપી છે તે સંબંધમાં પણ આ લેખ સારું અજવાળું પાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com