________________
સ્થા. જૈનેાનું ધર્માંક વ્ય. પ્ર. ૪
४७
મૂર્તિના સિદ્ધિ
આ પ્રમાણે સૂત્રેાના તેમજ અન્ય પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે તીર્થંકરોના વખતમાં પણ તીર્થંકરોની મૂર્તિઓ હતી તેમજ મદિરા પણ હતા.
જો મૂર્તિ મંદિર ધર્મ વિરુદ્ધ હૈાત તા તીર્થંકરોએ તેમ કહ્યુ જ હેત અને તે પછી તીર્થંકર ભગવાનના અનુયાયી જૈતાએ ભગવાનના વચનની વિરુદ્ધ જઈને તે બનાવ્યા નજ હાય. તીર્થંકર ભગવાનેાની સંમતિ-આજ્ઞા હેાવાથી જ તેમના સમયમાં મૂર્તિ મંદિશ બન્યા હતા અને ટકયા હતા.
બનાવ્યા
અને તે મૂર્તિ-મદિરા કાંઈ શેાભા માટે બનાવ્યા નહેાતા. શાભા માટે ભગવાનની આજ્ઞા હોય જ નહિ, એટલે કે તે મૂર્તિ-મર્દિશ ધર્મારાધન માટે જ હતા. તે ધર્મારાધનમાં મૂર્તિને વંદન, નમસ્કાર વગેરે ભાવપૂજાને સમાવેશ થાય છે. એની વિશેષ વિગત હુવે પછીના “ મૂર્તિને વંદન ” પ્રકરણમાં આપી છે.
આ પ્રમાણે મૂર્તિ-મંદિર અને તેને વ ંદન નમસ્કાર સિદ્ધ થાય છે છતાં તે માનવાના ઈન્કાર કરનારાએ શ્રાવક કે સાધુ ગમે તે હોય પણ તેઓ કાં તે તેઓ પેાતાને ભગવાન કરતાં વિશેષ જ્ઞાની માને છે અથવા તે તેએ ભગવાનના વચનની વિરુદ્ધ વવામાં જરાપણ પાપ માનતા નથી એમ જ સમજવુ ોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com