________________
૪૦
સ્થા. જૈનાનુ ધ કન્ય. પ્ર. ૪
તથા અન્ય તી િકાએ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્યાને વન નમસ્કાર કરવા ક૨ે નહિ.”
અહીં પણ સ્થાનકવાસીએ ચૈત્યના અથ ખાટા કરે છે તે માટે જુએ “ મૂળ જૈન ધમ' પાનું ૧૨૨
અહીં અન્ય તીથિકાના દેવગુરુના નિષેધ કર્યા એટલે જૈન ધર્મના દેવગુરુ સ્વયમેવ વંદનીય હરે છે.
અન્ય તીથિ’કદેવ એટલે રિ, હર આદિ દેવા આન શ્રાવકના વખ તમાં એટલે ભગવાન મહાવીરના વખતમાં વિદ્યમાન નહેાતા પણ તેમની મૂર્તિએ જ હતી. એટલે અન્ય તીર્થિક દેત્રની મૂર્તિના નિષેધ કર્યા તેથી આપેાઆપ જિનમૂર્તિને વંદન કરવાનું સિદ્ધિ થાય છે.
વળી નિક્ષેષાની રીતે જુએ કે—તે એકલા ભાવિક્ષેપે જ માનશે। તે। ભાવિનક્ષેપે હરિ, હર આદિ કોઈ સાક્ષાત્ વિદ્યમાન નહેાતુ તેથી આનદ શ્રાવકે ચારે નિક્ષેપાએ અન્ય ટવાના નિષેધ કર્યાં છે એમ સ્વીકારવું જ પડશે. એટલે કે જેના ભાવ નિક્ષેપેા વ ંદનીય નથી તેના ચાર નિક્ષેપા વંદનીય નથી, તેજ પ્રમાણે જે ભાવ નિક્ષેપે વંદનીય છે તેના ચારે નિક્ષેષા વદનીય ઠરે છે.
વિશેષ વિગત માટે
પાનાં ૪૧૭-૪૧૮
જુએ મૂળ જૈન ધર્મી 1
""
આ ઉપરથી પણ ભગવાન મહાવીરના વખતમાં તીર્થંકરોની મૂર્તિઓ હતી તે અને તેને વંદન નમસ્કાર થતા હતા તે સિદ્ધ થાય છે.
દેવલાકમાં શાશ્વતી મૂર્તિઓ
દેવલાકમાં તીર્થંકરાની શાશ્વતી મૂર્તિ છે તે જૈન સૂત્રેામાં *હેલું છે અને સ્થાનકવાસીઓ તે માને છે જ, અને દેવા તે મૂર્તિઓને વાંકે પૂજે છે તે પણ સ્થાનકવાસીઓ માને છે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com