________________
૪૫૨
મૂળ જૈન ધર્મ અને
----
----
જ પુત્ર પ્રાપ્ત થશે પણ બીજાને નહિ. તથા રોગી પુરુષના રંગની સ્થિતિ પરિપૂર્ણ થયેથી તે જ માણસ સાજો થશે પણ બાજે નહિ.
તેમ ભસ્મગ્રના પ્રભાવથી જે મુનિવરની પૂજામક્તિ નહતી થતી તેમની જ ભકિત પાછી ગ્રહ ઉતર્યાથી થશે પણ બીજાની નહિ. એ સ્પષ્ટ અર્થ છેડી, મારી મચડીને ખેટે અર્થ કરે તે સત્યને ઉતારી પાડવા બરાબર છે.
પ્રશ્ન ર–પત્થરની ગાયને દેહવાથી જેમ તે દૂધ આપે નહિ તેમ પત્થરની મૂર્તિ પૂજવાથી પણ શું કાર્ય સિદ્ધ થાય?
ઉત્તર–પ્રથમ વાત તો એ છે કે ગાયનું દૃષ્ટાંત અહીં લાગુ કરવું એ જ અઘટિત છે.
ગાય પાસેથી જેમ દૂધ લેવાનું હોય છે તેમ મૂર્તિ પાસેથી કાંઈ લેસનું હેતું નથી. ગાય જેમ દૂધ આપે છે તેમ મૂર્તિ કાંઈ આપતી નથી.
પૂજક પિતે પિતાના આત્મામાં છુપાએલા વીતરાગતા આદિ ગુણેને મૂર્તિના આલંબનથી પ્રગટ કરે છે.
બીજી વાત એ છે કે–જેમ પત્યની ગાય દૂધ આપતી નથી તેમ સાચી ગાય પણ, “હે ગાય! તું દૂધ દે”—એમ ઉચ્ચારણ કરવા માત્રથી દૂધ આપતી નથી. તે પછી સાક્ષાત પરમેશ્વરના નામથી કે જાપથી પણ કાર્યસિદ્ધિ થવી જોઈએ નહિ. અને પરમાત્માનું નામ પણ લેવું જોઈએ નહિ.
જે શુભ ઉદ્દેશથી ઈશ્વરના નામનું સ્મરણ કરવામાં આવે છે. તે જ શુભ ઉદ્દેશથી પરમાત્માની મૂર્તિની ઉપાસના કર્તવ્ય થઈ પડે છે. પરમાત્માનું નામ લેવાથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે તેમ પરમાત્માની હુર્તના દર્શન આદિથી પણ અંતઃકરણની વિશુદ્ધિ થાય જ છે.
એ જ રીતે કેટલાક કહે છે કે–જેમ સિંહની મૂતિ આવીને ભારતી નથી તેમ ભગવાનની મૂર્તિ પણ આવીને તારતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com