________________
પ્રકરણ છવીસમું મૂર્તિ સંબંધી પ્રશ્નોત્તર
લેખક મુનિશ્રી ભદ્રકર વિજયજી મહારાજ
નોંધ
મૃતિને નહિ માનવા માટે સ્થાનકવાસીઓએ અનેક તકે ઉપજાવી કાઢી શંકાઓ ઉત્પન્ન કરી છે. તે શંકાઓને પ્રશ્નોમાં મૂકીને મુનિશ્રી ભદ્રંકર વિજયજીએ તેમના “પ્રતિમા પૂજન” નામના પુસ્તકમાં તે પ્રશ્નના સવિસ્તર ખુલાસા આપીને તે ત–શંકાઓ વજુદ વગરની છે તે બતાવી આપ્યું છે. તે ખુલાસાઓ ખાસ સમજવા જેવા હેવાથી અત્રે એ ઉધૂત કરેલા છે. તે સર્વ પ્રશ્નોત્તર ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવાની વાંચકોને ભલામણ છે.
–ન. ગ. શેઠ
પ્રશ્ન –શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે બે હજાર વર્ષની સ્થિતિવાળે ભસ્મગ્રહ બેસવાથી શાસનને ધક્કા લાગે. પણ તે ઉતર્યા બાદ સત્યધર્મ પેદા થયે એમ કહેવાય છે. તે તેમાં તથ્ય શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com